________________
આ માટે જેનેએ કઈ યાન કે રેકેટ કે કંઈ જ ન એકલતા આ એક સંપૂર્ણ સત્યને વર્ષોથી પ્રકાશિત કર્યું છે.
અનન્તજ્ઞાની તીર્થકર ભગવતેએ પિતાના કેવળજ્ઞાનથી જે સ્પષ્ટ જોઈને જણાવ્યું છે તે જ આગમ શાસ્ત્રમાં કંડારાયેલું છે અને આજે તે જ પ્રમાણે રજુ કરાય છે. તેના પુરાવા એ પ્રમાણે છે કે બે નારક પૃથ્વીઓ વચ્ચે અંતર કેટલું છે ? નરકપૃથ્વીઓ કોના આધારે ટકી છે? તેમજ તેમનું પ્રમાણ વગેરે કેટલું તે જણાવે છે.
રત્નપ્રભાદિ નરક પૃથ્વીએ ઘોદધિ ઘનવત તનુવાત અને આકાશ એ ચાર વસ્તુઓના આધારે રહેલી છે. त्रिभिश्च वलगैरेन परितः परिवेष्टिता । घनादधि-घनवात-तनुवातात्मकैः क्रमात ॥
ગેલ વલયાકારે રહેલી આ પૃથ્વીઓની નીચે કમશઃ ઘને દધિ, ઘનવાત, તનુવાત ના વલય છે. तत्र प्रतिष्ठिता भूमिराधारेण घनादधेः । महाकटाहविन्यस्तस्त्यानाब्यघनपिडवत् ॥
એને ઉપમા આપતાં કહે છે કે જેમ મોટા કપાયામાં રહેલા થીજી ગયેલા ઘીને ઘટ્ટ પિંડ હેય એ ઘને દધિ છે. એને આધારે એ રત્નપ્રભા વગેરે નરક પૃથ્વીઓ રહેલી છે. योजनानां सहस्त्राणि विशाते : परिकीतितम् । घनादधेमध्यभागे वाहल्य कमतस्तत: ॥ प्रदेशहान्यासा हीयमाने उत्यन्ततनूभवन् । .. पृथ्वी वलयाकारेण स्वयमावृत्य तिष्ठति : । वलयस्यास्य विष्कम्भ: प्रज्ञाण्ते योखनानि षट । उत्चत्व तु वसुमतीबाहल्य स्यानुसारत:॥
- ૩૧