________________
હોવાથી આ “ધર્મા પૃથ્વીને રત્નપ્રભાના નામથી ઓળખાય છે. આ પ્રથમ પૃથ્વી રત્નપ્રભા એક રાજ પહોળી છે. એટલે સ્વયં ભૂરમણ સમુદ્ર સુધીના અસંખ્ય દ્વીપ સમુદ્ર પ્રમાણે તેની નીચે પહોળી છે.
રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧૮૦૦૦૦ એજન છે. તેમાં ઉપરના એક હજાર અને નીચેના એક હજાર જન છેડીને વચ્ચેના ૧૭૮૦૦૦ યેજનામાં નારકી જ રહે છે. આ ૧૭૮૦૦૦ જન વિસ્તારમાં ૧ પ્રસ્તરે આવેલા છે. આ નરક વાસના ૧૩ રસ્તા છે. સમગ્રેણિમાં રહેલા હોવાથી એકેક રસ્તે એ એક પ્રતર કહેવાય છે.
આ બધા પ્રસ્તરો ૩ હજાર જન ઉચા છે. અને એકબીજાની વચ્ચે અંતર [૧૧૫૮૩ પૂર્ણાક એક તૃતીયાંશ
જનને છે. એક એક પ્રસ્તરે એક એક નરકેન્દ્ર છે એમનાથી દરેક પ્રસ્તરે નરકાવાસ નીકળે છે. પહેલી નરકમાં ૩૦ લાખ નરકાવાસે છે. આ નરકમાં દિશા–વિદિશાઓમાં નરકાવાસે છે. દરેકમાં ભિન્ન ભિન્ન સંખ્યામાં નરકવાસે છે. આ નરકાવાસે અન્દરથી ગોળ અને બહારથી ચતુષ્કોણ છે. આ નરકાવાસે લબા પહેળા કેટલાક સંખ્યાત
જન છે, કેટલાક અસંખ્યાત જન છે. સાતે નરક પૃષ્યમાં આ અવાસે એવા જ છે. રમતપ્રભાદિ ભિન્ન ભિન્ન તેમના નામે છે. આ સર્વ નરકાવાસને દેખાવ ભયંકર છે. ભૂમિ બરછી જેવી હોય છે. તેને જોતાં જ ભય જાગે.