________________
આ ચૌદ રાજલના નકશાનું ચિત્ર છે. લેકની દષ્ટિએ આ ચૌદ રાજ લેકના ત્રણ ભાગ પડે છે.
૧. ઉદ્ઘલેક–દેવલેક ૨. તિટ્ઝલેક – મનુષ્યલેક ૩. અલેક-પાતાલ. ચૌદ રાજલેકના કેન્દ્રમાં મેરૂ પર્વત છે. તેની ચારે બાજુ જમ્મુ દ્વીપ-આદિ આસંખ્ય દ્વીપ સમુદ્ર છે.
આ મેરૂ પર્વતની સમતલા ભૂમિથી નીચે ૯૦૦ જન સુધી તિર્જીક છે. તે પછી નારક લેક, અલેક શરૂ થાય છે. ૭ રાજકના વિસ્તારમાં ૭ નરક પૃથ્વીઓ છે. એક એક રાજ (રજજુ) પ્રમાણ ક્ષેત્રમાં એક એક નરક પૃથ્વી છે. એના નામ માપ પ્રમાણ વગેરે શાસ્ત્રમાં છે. “ત્ર- gr-iાસુ-ng-મ-તને-તમામ મૂમા "
આ પ્રમાણે એકની નીચે એક, અને એકથી મટી', એક એમ ઉતરતા ક્રમે સાત નરક પૃથ્વીઓ આવેલી છે. અને લેકને ક્ષેત્ર ભાગ પણ ઉતરતા કમે કમશઃ વધુ ને વધુ પહોળો થતું જાય છે. પહેલી નરકમૃથ્વીને ૧ રાજ પહેળે છે. પછી ૨.૧/૨, પછી ૪, પછી પ, પછી ૬, પછી ૬.૧/૨, અને છેલ્લે સાતમી નરક ૭ રાજલક પહોળી છે. પહેલી નરક-રત્નપ્રભા
તિóલેકના અસંખ્ય દ્વીપ-સમુદ્રોના મધ્યમાં રહેલા મેરૂ પર્વતની નીચેની સમતલા ભૂમિની નીચે ૯૦૦ જન ગયા પછી અલેક શરૂ થાય છે. તેમાં સાત નરક પૃથ્વીએ છે. તેમાં પહેલી નરક પૃથ્વીનું મૂળ નામ ધમાં છે. રતુ તે ધર્મા પૃથ્વી ઉપર વજી વૈર્ય, લેહિત, મસારગલ, આદિ ૧૬ જાતના રનો ઘણું છે. અને તે રત્નની પ્રભા વિશેષ