________________
જીને રહેવાના કુલ ૭ પ્રસ્તરે છે. તેમાં ૧૦ લાખ નરકાવાસે છે. ધૂમપ્રભા – પાંચમી નરક
- આ પાંચમી નરકપૃથ્વીનું નામ રિષ્ટા છે. પરંતુ સંપૂર્ણ પૃથ્વી તલ ઉપર ધૂમાડાની જ પ્રધાનતા હેવાથી ધૂમ પ્રભા નારક પૃથ્વીના નામથી પ્રસિદ્ધ છે. આ ષ્ટિા પૃથ્વી ૬ રાજ પહોળી છે. આ નરકપૃથ્વીની જાડાઈ ૧૧૮૦૦૦ યેાજન પ્રમાણ છે. આમાં પણ ઉપર નીચેના એક એક હજાર જન છેડીને કુળ ૧૧૬૦૦૦ જન વિસ્તારમાં નારકીજી માટે કુલ પાંચ પ્રસ્તરે છે. આ પાંચ પ્રસ્તામાં નારકી માટે ઉત્પન્ન થવાના કુલ ૩ લાખ નરકાવાસ છે. તમ પ્રભા છઠ્ઠી નરક
મઘા નામની આ છઠ્ઠી નરક પૃથ્વીમાં તમસ એટલે એકલું અંધારું જ છે. અને તેના કારણે આ નરક પૃથ્વીને તમપ્રભા નામથી ઓળખાય છે. આ છઠ્ઠી નરક પૃથ્વી સાડા છ રાજ પહેળી છે. અને તેમાં પણ ત્રણ વલય છે. તમપ્રભા પૃથ્વી ૧૧૬૦૦૦ એજન પ્રમાણ જાડાઈ છે. તેમાં પણ પહેલાની જેમ જ ઉપર નીચે એક એક હજાર એજન વિસ્તાર છેડીને વચ્ચેને ૧૧૪૦૦૦ યે જન વિસ્તાર જ નારકી છે માટે છે. તેમાં ત્રણ પ્રતર છે. આ ત્રણ પ્રતમાં થઈને કુલ ૫ નરકાવાસે છે. (૭) તમસ્તમપ્રભા (મહાતમા પ્રભા) ૭મી નરક
આમ તે આ સાતમી અને છેલ્લી નરક પૃથ્વીનું મૂળ નામ માઘવની છે. પરંતુ આ સાતમી નરકમાં ઘોર અંધારૂં
૨૭