________________
પ્રત્યક્ષ પ્રમાણુથી નારક સિદ્ધિ
અકંપિત-હે ભગવંત ! જેમ ઈન્દ્રિય પ્રત્યક્ષથી અત્રે મનુષ્ય સ્પષ્ટ દેખાય છે, તિર્યંચ પશુ-પક્ષીને જે પણ દેખાય છે અને ત્રીજી દેવગતિના દેવતાઓ ચંદ્ર-સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા આદિ તિષ્ક મંડળને દેવતાઓ પણ અહીંથી આપણને ઇન્દ્રિય પ્રત્યક્ષથી સ્પષ્ટ દેખાય છે. પરંતુ જેથી નરક ગતિના નારી જે તે દેખાતા જ નથી. અને નથી દેખાતા, કોઈને પણ પ્રતીતિ થતી જ નથી તે આ “નારકી નરક આ બન્ને નિરર્થક સિધ્ધ થશે. કારણ, વિદ્યમાન આ સંસારમાં નરક અને નારકી આ શબ્દથી વાચ્ય પદાર્થ છે લે ? આ પ્રમાણે આ બને પદેથી વાચ્ય પણ કઈ પદાર્થ નથી. કેઈ જ દેખાતા નથી. તે પછી નારકી છે એ કેવી રીતે માનવું ?
ભગવાન મહાવીર – હે સૌમ્ય અકંપિત ! એમ નથી. શું માત્ર ઈન્દ્રિય પ્રત્યક્ષ એક જ પ્રત્યક્ષ છે? અને શું અતીન્દ્રિય પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ નથી ? શું ઇન્દ્રિયે વડે જ આત્મા પ્રત્યક્ષ કરી શકે છે ? અને શું ઇન્દ્રિયે વિના સીધો આત્મ પિતે પ્રત્યક્ષ નથી કરી શકો? ચોકકસ કરી શકે છે.
પ્રત્યક્ષ બે પ્રકારના છે.
ઇન્દ્રિય પ્રત્યક્ષ
ઈન્દ્રિય(અતીન્દ્રિય)
સ્પર્શનજ રસનાજ શાણજ નેત્રજ શ્રોત્રજ