________________
અથવા પાપાદી કરનારને નરક ગતિની પ્રાપ્તિ થાય છે એ અધુ ગ્રંથ સિધ્ધ થશે. તે! કોઈ દાનાદિ જ નહીં કરે. કોઈ પુણ્યપાન જ નહીં કરે, તે જગતના વ્યવહારમાંથી શુભ પ્રવૃત્તિને જ સર્વથા અભાવ સિદ્ધ થશે. અથવા નરક જ નહીં માને તે। સદાય પાપ પ્રવૃત્તિમાં જ જીવે રચ્યા રહેશે. માટે જગતની સ્વર્ગ-નરકની સત્તાને માનવી જ પડે, અને તેથી જ લેાક– પરલેાક છે, ઇત્યાદિ માનવાથી જ પુણ્ય–પાપ આદિની સત્તા સિદ્ધ થશે માટે આ સર્વ સ્વીકારવું એ જ સમ્યક્ તત્ત્વ છે.
આ પ્રમાણે પ્રભુનાં વચના સાંભળીને મેતાય શંકારહિત થયે. એના મનની શ ંકાનું સમાધાન થયું. ચિત્ત સ્વસ્થ બન્યું. વાસ્તવિક તત્ત્વ સમજાયું. યથાર્થ સ્વરૂપ સમજાતાં, આત્મા, તેના પાંચા, તેની ગતિ, તેના ભવ, તે માટે લોક-પરલોક અને ત્યાં થતા પુનર્જન્મ-પૂર્વ જન્મ આદિની સત્તા મેતાના અંતરમાં ત યુક્તિ-નીચેથી સ્પષ્ટ સ્થિર બેસી ગઈ. તેમની માન્યતા બદ લાઈ ગઈ. મનમાં પિરવતર્યંન આવ્યું. હવે જીવનમાં જ પિરવતન લાવવાનુ છે.
અને વત્સભૂમિ તુ ંગિયાયનસન્નિવેશના કૌડિન્ય ગેાત્રીય વિપ્રવર પતિ શ્રી મેતાયે ૩૬ વર્ષની વયે પેાતાના ૩૦૦ શિષ્ય સાથે પ્રભુ પાસે આર્હુત દીક્ષા અંગીકાર કરી. પ્રભુના શિષ્ય થયા. પ્રભુના ૧૦મા ગધર બન્યા. કુલ ૨૬ વર્ષના ચારિત્ર પર્યાયમાં તેઓ ૧૦ વર્ષ છદ્મસ્વથામાં રહ્યા. અને ઉંમરના