________________
જિત અને સર્વાથ સિધ્ધ નામનાં પાંચ અનુત્તર વિમાને રહેલાં છે. તેની નીચે મનુની શ્રીવા (ડો)ના ભાગે રહેલા ૯ વિવેચક છે. વેયક દેવે નવની સંખ્યામાં વિભકત નવ
વેયક કહેવાય છે. આટલું પન-૯–૧૪. એ કપાતીત દેવક છે. અને તેની નીચે ૧૨ કપ ન દેવલોકે છે. આ ક્ષેત્રમાં જ ૩ કિબીષિક, ૯ લોકાન્તિક વગેરે છે. આ બાર દેવકની નીચે મેરુ પર્વત આવે છે.
૧ લાખ જનના મેરુપર્વતને ૯૧૦૦ કે.જન જેટલું ભાગ ઊવ લોક (દેવલોક )માં છે. અને તેની નીચે ફક્ત ૯૦૦ એજન ભાગ મનુષ્યલોક તિછ લોક )માં છે. આ ૯૦૦
જન સમતલા ભૂમિની ઉપર અને ૯૦૦ જન સમતલા ભૂમિની નીચે એમ કુલ ૧૮૦૦ એજન પરિમિત તિલોકનું ક્ષેત્ર છે.
આ તિછલોક ૧ રાજ પહેળે છે. ૧ રાજલોકના પરિ મિત ક્ષેત્રમાં-વલયાકારે ગળ- એક કપ પછી બીજે સમુદ્ર ફરી દ્વીપ-ફરી સમુદ્ર, ફરી દ્વીપ, ફરી સમુદ્ર એમ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. તેમાં એડ દ્વીપની ચારે બાજુ વલયાકારે– ગોળ ફરતે સમુદ્ર છે. દ્વીપથી બમણો (ડબલ) સમુદ્ર છે. અને પછી તેથી ડબલ પાછો બીજે દ્વીપ, ફરી તેથી ડબલ પાછો બીજે સમુદ્ર, ફરી તેથી ડબલ પાછો ઠં૫, ફરી પાછો તેથી ડબલ સમુદ્ર આ પ્રમાણે એકથી બમણા એવા અસંખ્ય દ્વીપ સમુદ્રો છે.