________________
પ્રજા પૂર્વજન્મ-પુનર્જન્મના સિધાન્તને સત્ય માનતી થઈ ગઈ છે. ૩ વર્ષને ગિરીશ કહે છે
સીકર ગામમાં શિવનંદન સહાયને ત્યાં જન્મેલે ગિરીશ ૩ વર્ષની ઉંમરે કહે છે, “હું એક ધનવાન મારવાડી કડીલાલજીને પુત્ર હતે. પાસા પડાવવા ડાકુઓએ મારું હરણ કર્યું હતું. પછી પ૦ હજારની માંગણી કરી હતી. પરંતુ મારાં ગરીબ માતા-પિતા આવી મેટી રકમ ન આપી શકયાં એટલે મને મારી નાંખ્યું હતું. એ પછી હું અહીંયાં શિવવંદન સહયના ઘરમાં જન્મે છું. મારી હત્યાના સમાચારથી ગત જન્મના મારા પિતા મૃત્યુ પામ્યા હતા. આ તપાસ કરતાં હકીકત સાચી કરી હતી. (જનશક્તિ ૨૨-૧૨-૬૩) કમા વર્ષની જ્ઞાનતિલક કહે છે
સિલેનના માલેના હડુનાવા ગામના બી.બી. ડી. અપુહમી અને દિગીરી અમ્મા નામના પિતા-માતાની છ વર્ષની પુત્રી જ્ઞાનતિલકાએ કહ્યું, “પૂર્વજન્મમાં તે તુરિન તિલકર્તાને નામનો
કરે હતે. ૯-૧૧-૧૯૫૪ ના રોજ ૧૩ વર્ષની મારી ઉંમરે મૃત્યુ પામ્યું હતું. અને તે પછી ૧૪ માસ બાદ જ્ઞાનતિલકા તરીકે પુનર્જન્મ થયે છે.” પછી પિતાના પુર્વના ઘર-સંબંધીઓ વગેરેની ઓળખ આપી જે સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. સંપુર્ણ તપાસ બાદ જાધાધીશોએ કબૂલ કર્યું કે આ બધી વાત સાચી છે.
(કલ્યાણ–૧૭૮)