________________
પાપનું ફળ અહીંયાં આ જ જનમમાં મળે છે. કારણ કે કેટલાય જીવે ઘણાં દુઃખી છે. અને કેટલાય જે ઘણું સૂખી પણ છે. તે આ સુખ-દુઃખ તે કરેલા પુણ્ય-પાપનું જ ફળ છે. ને? જેમ પરીક્ષા આપીને જે પાસ-નાપાસ થાય છે તેમ પુણ્ય-પાપના વિપાકે અહીંયાં જ મળી જતા હોય તે પછી સ્વર્ગ–નરક જેવું કઈ માનવાની આવશ્યક્તા જ નથી રહેતી? તે આ પક્ષ શું ખોટો છે?
હે અકપિત ! ના. એમ પણ નથી બનતું. અત્યન્ત સંક્ષિણ અને તીવ્ર કષાયાદિમાં તેમજ ઘણી ખરાબ કૃષ્ણાદિ લેશ્યાના પરિણામોમાં બાંધેલા કર્મોની સ્થિતિ પણ ઘણી દીધું બંધાય છે અને એ બંધાયેલી દીર્ઘ સ્થિતિ ર૦, ૩૦કે૭૦ કડાકેડી સાગરોપમની હેય તે તેના અ બાધા કાળ પ્રમાણે પણ વિચાર કરીએ તે ૨૦૦૦, ૩૦૦૦, ૭૦૦૦, વર્ષ પ્રમાણ તે અબાધા કાળ છે. અર્થાત આવી મોટી સ્થિતિમાં બંધાયેલા કર્મ બે-ત્રણ-ચાર હજાર વર્ષ પછી તે ઉદયમાં આવે. અને અહીંયાં તે આયુષ્ય જ ફક્ત ૮૦, ૯૦, ૧૦૦ વર્ષનું હોય પછી તે પાપની સજા ક્યાંથી ભેગવાય ? તે માટે તે નરકમાં જ જવું પડે. કારણ ત્યાં કરડે વર્ષો ઉપરના (સાગરોપમેના) આયુષ્ય હોય છે. (કર્મબંધસ્થિતિ ના ૮ મા વ્યાખ્યાનમાંથી વિશેષ જાણવું)
બીજુ એ કે હે અકપિત ! મનુષ્ય-તિર્યંચ ગતિના દુખો કેટલા? બહુ જ મર્યાદિત છે. સિંહને પાંજરામાં પૂર્યો તે બરાબર પણ પાંજરામાં પણ તેને ખાવા તો આપે છે. માણસને જેલમાં ખાવા તે મળે છે. આ તે
૧૯