________________
ભય, ભૂખ તૃષા એ બધી જાતનું દુઃખ હોય છે. અને સાવ “અલ્પ સુખ હોય છે. (આ પ્રમાણે આચારાંગ સૂત્રની ટીકામાં છે.)
“ જ અવશ્ય મતદાન શરૂાટિશૌર” – કર્મસત્તાના આ નિયમ પ્રમાણે પણ વિચાર કરતા સ્પષ્ટ જણાય છે કે કરેલા ગાઢ નિકાચિત કર્મો તે અવશ્ય લેગવવાના જ છે. ભલેને પછી કરે છે. વર્ષો વીતી જાય. તે પણ છૂટકો જ નથી. પાપ અને સમયમર્યાદા
હે અકપિત ! જે નરક ગતિ ન માનીએ અને માત્ર અહીંયા મનુષ્ય ગતિમાં જ બધા પાપ કર્મની સજા ઉદયમાં આવે છે એમ માનીએ તે પણ ઘણું દે આવશે. મનુષ્યનું આયુષ્ય કેટલું ? વર્તમાનકાળે તે ૮૦, ૯૦, ૧૦૦ સુધી વધુમાં વધુ છે. હવે ફક્ત ૧૦૦ વર્ષમાં એના કરેલા બધા પાપ ની સજા અહીં ગવવા બેસે તે આયુષ્ય જ પુરૂ થઈ જાય. અને માને કે એક જીવે લાખે પાપ કર્યા છે. તે તેને માટે દુઃખની સજા ભોગવવા માટે કેટલા વર્ષો જોઈએ ? એક મનુષ્ય એના ૮૦ વર્ષના જીવનમાં ત્રણથી ચાર વાર નાની મોટી ચોરી કરી છે. એક એક વા ની ચેરીમાં ૫ થી ૧૦ વર્ષની જેલ મળે છે. અને આટલી ચેરીમાં તે ૭ વખત તે પકડાયેલ છે. તેમાં દરેક વખતે ઓછા વધારે વર્ષોની સજાના કારણે તે જીવનમાં ૫૮ વર્ષ તે જેલમાં સજા ભોગવી ચૂક્યા છે. તે આ પ૮ વર્ષ તે ફકત છ વર્ષની સજાના છે.
હજી એ સિવાયની ચેરીઓ કેટલી બાકી છે? ૩૦૦