________________
૪૦૦ ચારીઓમાંથી ફકત ૭ વખતની ચારીમાં પકડાયા અને ૫૮ વર્ષની જેલ ભોગવી તા જે બીજી બધી ચારીએ છે તેનુ ં શુ ? ભલે અહીયાં પેાલીસના હાથે નથી પકડાયા. પરન્તુ એની ચોરીના બધા પાપાજે કર્યો છે તે અને તે યાદ જ છે. અને અહીયાં એટલામાં એનું આયુષ્ય પુરૂ થઇ જાય છે. પછી તે નરકમાં જ જવાના છે. ત્યાં બાકીની બધી ચારીએની સજા ભાગવશે. નરક પણ એક જાતની ભયંકર જેલ જેવી છે. અરે જેલ કરતાં તે હજાર ગણી ખરાબ. અને હુંટર મારનાર પોલીસ થા સજા આપનાર જલ્લાદના જેવા પરમાધામી છે. હવે નરકમાં ફ્કત ૮૦-૧૦૦ વર્ષનું જ આયુષ્પ મળે તે ન ચાલે. પાપ ભોગવવાના બાકી હાય અને આયુષ્ય પુરૂ થઇ જાય તે શું કામનું? તે ફરી બીજી વખત આવવું પડે. એટલા માટે નરકગતિમાં આયુષ્ય પણ લાખાકડો વર્ષો ઉપરના હાય છે. કારણ કે આ તે ફકત ચોરીના એટલે એક પ્રકારના પાપની સજા થઇ. અને એક-એક જીવે કેટલી કેટલી જાતના પાપ કર્યા છે? શું ફકત ચારી જ કરી છે ? ના. ચારી સાથે ખાટુ પણ બે”ો હશે. હિંસા, ખૂન, લૂંટ, બળાત્કાર, દારૂ સેવન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન વગેરે બધી જાતના પાપે કર્યો હશે. તે તે બધી જાતના પાપા માટેના સજાનું શું ? હજી બીજા કેટલા વર્ષ જોઇશે ? અહીં કરેલાં પાપા અહીંજ ન ભાગવાય ? (અકંપિતના પ્રશ્ન)
હે ભગવંત-શું અહીં કરેલા પાપાનું ફળ અહીયાં જ ન મળે ? જો સારા-કર્માનુ ફળ અર્થાત કરેલા પુણ્ય કે
૧૮