________________
ઘણું સારું સુખ કહેવાય પરંતુ એ નરકમાં તે આટલાય સુખનું નામ પણ નથી. ત્યાં તે ખાવા માટે પણ પિતાના જ શરીરના માંસના ટુકડા કાઢી પિતાના જ મેટામાં ખવરાવવા માટે નાખે. આ તે કેટલી ભયંકર સજા ? આવી જ બધી ભયંકર સજા છે. અહીંયાં મનુષ્ય તિર્યંચગતિમાં છે જે દુઃખ છે તે જ દુખે નરકમાં હજારગણું વધુ તીવ્ર સ્થિતિમાં ભેગવવાનાં હોય છે. નરક ગતિ ન માનીએ તો?
કદાચ ઘડીભર એમ માની લે કે નરક જેવી કઈ વસ્તુ, કેઈ ગતિ છે જ નહીં. તે શું ગુણ-દોષ ? જેમ અહીંયાં એ વિચાર કરો કે જેલ કે સજા જેવું કંઈ જ ન હોય તે પાપનું પ્રમાણ વધે કે ઘટે ? વર્તમાન કાળે આજે જેલ, ફસી વગેરે ઘણી જાતની સજા છે છતાં પણ આટલા બળાત્કાર, પૂન, હિંસા, ચેરી વગેરેના પાપ થાય છે. અને જે સજા કે જેલ કે જે કંઈ જ ન રાખવામાં આવે તે તે પાપનું પ્રમાણ કેટલું વધી જાય ? પછી તે કઈ ભય, ડર કે બીક જેવું કંઈ જ ન રહે ? તે પાપની પ્રવૃત્તિ તે માઝા મૂકી દે. ત્રાસ-ત્રાસ-આતંક છવાઈ જાય. મા-બહેન-બેટીઓની ઇજજત જ ન સચવાય. ધોળા દિવસે રસ્તામાં લૂંટાય, જીવન વ્યવહાર એક દિવસ પણ ન ચાલે. એથી પણ નરકગતિ. નરક ભૂમિ ક્ષેત્રાદિ માન્યા વિના તે ચાલે જ નહીં. નરકગતિ, ભૂમિ, ક્ષેત્ર, વેદના બધું મણે બનાવ્યું છે?
| મનમાં ઘડીભર એ પણ પ્રશ્ન ઉભું થાય છે કે તે પછી આ નરકની ગતિ, નરકની ભૂમિએ, ત્યાંનું ક્ષેત્ર અને