________________
ઈચ્છાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરે. બીજી બાજુ જે દાન-પુણ્ય વગેરે ઉપાર્જન કરવામાં આવે છે. લૌકમાં તે દાન-પુણ્યના ફળ તરીકે સ્વર્ગની પ્રાપ્તિ બતાવવામાં આવે છે તો શું તે બધુ નષ્ટ સમજવું? જે સ્વર્ગ ન માનવામાં આવે તે દાનપુણ્ય વગેરે કિયા પરિણામ-ફળના અભાવમાં નિરર્થક-નિષ્ણયોજન સિદ્ધ થઈ જશે. અને જે ક્રિયા નિરર્થક નિષ્પયોજન સિધ થશે તો એવી ક્રિયા આચરશે કોણ? તો તે જગતમાંથી દાન આપવા આદિની કિયાજ બંધ થઈ જશે. દાનાદિના વિવિધ પ્રકારના ફળસ્વરૂપે પણ વર્ગ માવું પડશે. અને જે માનીએ તો પરલોકમાં સ્વર્ગ છે એમ માનવું પડે. કારણ આ ધરતી ઉપર તો સ્વર્ગ દેખાતું નથી. જેવું વર્ણન સ્વર્ગ વિષે આવે છે. મળે છે તે કોઈ ક્ષેત્ર ઉર્વ લોકમાં જ હવે જોઈએ. એટલે પરલેક તે માનો જ પડે કારણ સ્વર્ગ આ લેકમાં નથી પલેકમાં છે. નાસ્તિકમતાવલંબી અહીંયા જ અત્યન્ત સ્ત્રીભેગ, અડગનાલિડગનમાં જ સ્વર્ગ સુખમાની લે છે એટલે સ્વર્ગ જેવું પરલે છે એમ માનવા તૈયાર નથી. પરંતુ અહેગનાલિંગનમાં જ જે સુખ હેત કે તેનેજ સ્વર્ગ માન્યું હોત તે બધાને એક સરખો આનન્દ થાત. પરંતુ એવું સર્વત્ર નથી દેખાતું ઘણાને સ્ત્રી હોવા છતાં ભેગ નથી ભેગવતા. સુખી છે. માટે અત્યન્ત સુખ માટે સ્વર્ગાદિ માનવા પડે જેથી દાનાદિ પુણ્ય કાર્ય પણ વ્યર્થ ન જાય. પરંતુ શુતિ-સ્મૃતિ આદિમાં દાનાદિ ક્રિયાનો વિધાન છે તે ફકત પ્રલાપ માત્ર નથી અને તેથી મળતાં