________________
બનાવવામાં આવે છે. એમ પૃથ્વી-પાણી, અગ્નિ તથા વાયુ એ ભૂતચતુષ્ટય એટલે ચાર ભૂતના મિશ્રણથી માત્ર વડે બને છે. આત્મા એમ બનતું નથી કે ઉત્પન્ન થતું નથી. પરંતુ હવે તે માટીના પિંડના બનેલા આકારને જોઈને આપને “આ ઘડે છે” એવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે આમ તદાકાર બને છે. અર્થાત ઘરાકાર, પરાકાર, બને છે. હું અત્યારે ઘટ જ્ઞાનવાળે છું. “ષટશાનવાન€ આવી પ્રતીતિ થાય છે. આ ઘટજ્ઞાનવાળે એ જ્ઞાનની પર્યાય થઈ:
જગતમાં પદાર્થો અનન્યા છે. અનન્ત પદાર્થોને જ્ઞાન એ સાથે તે કેવળજ્ઞાની સર્વજ્ઞને જ થાય છે. પરંતુ આપણા જેવા અપજ્ઞને તે પદાર્થોને જ્ઞાન ક્રમશઃ થાય છે. એક પછી બીજા પદાર્થને જ્ઞાન પછી ત્રીજા, પછી ચેથી એમ કમથી થાય છે. પહેલા ઘડાનું જ્ઞાન થયા પછી બી જે પદાર્થ પર – વસ વગેરે નજર સમક્ષ આવતા હવે અત્મા પટ જ્ઞાનવાળે થાય છે. ઘટ પદાર્થ ખસી ગયા છતાં પણ તેને જ્ઞાન તે આત્મામાં મધ્યમ રહે છે. પરંતુ એટલું જ કે વર્તમાન ક્ષણે એકજ પદાર્થનું જ્ઞાન રહે છે. બીજી ક્ષણે બીજુ જ્ઞાન, અને બીજી ક્ષણે બીજે પદાર્થ અવે તે પછી તે પ્રત્યક્ષ સમક્ષ આવે અથવા અન્ય પ્રમાણે દ્વારા ઉપસ્થિત થાય, અથવા સ્મરણમાં આવે તે પણ આત્મા આવેલા નવા પદાર્થના આકારવાળે જ્ઞાનાકાર થાય છે. એમ પદાથે બદલાતા જાય તેમ જ્ઞાનાકાર ઉપયોગ પણ બદલાતુ
૧૪