________________
અને બીજા નવા પટાકાર ઉપયોગવાળા આત્મા શે. અંત. હવે પાનુ રાન થશે, ને ઘટ જ્ઞાનના ઉપયોગવાળા મા બદલાઇ જશે, ને પટ જ્ઞાનાકાર ઉપયોગવાળા બની જશે..
ઉપ૨ોગા પદાથ ઉપર આધાર રાખે છે. એટલે પદાથ ખદલાતા પણ અદલાતા જશે. માટે જેમ પદાર્થોમાં. ઉત્પત્તિ-વિનાશ જોવામાં આવે છે. તેમ ઉપ્ચાગમાં. પણ ઉત્પત્તિ-વિનાશ જોવામાં આવે છે. તદાકાર ઉચાગની ઉત્પત્તિ-વિનાશ તે. આત્માની જ્ઞાનપર્યાય થઈ, પરન્તુ આ બન્ને પર્યાયાના આશ્રય તે મુળભુત દ્રવ્ય આત્મા નિત્ય રહે છે. તે નષ્ટ થતા નથી. તે નિત્ય જ રહે છે,
ઘડો ફૂટી ગયા છતા પણ ઘડાનું જ્ઞાન નષ્ટ નથી થઈ જતું. અને જ્ઞાનવાન તે આત્મા છે. માટે આત્મા નષ્ટ નથી થતા. તે નિત્ય રહે છે. પરન્તુ જ્ઞાનની પાઁચ પદાથ ના કારણે બદલાયા કરે છે. માટે જ્ઞાન-વિજ્ઞાન એ માત્ર ભુતપદાર્થોમાંથી ઉત્પન્ન નથી થતુ. તે આત્માના ધમ છે. ગુણ છે. આત્મા જ્ઞાનમય છે. ચૈતન્ય સ્વરૂપી આત્માને ચેતના સ્વભાવ છે. ગુણ છે. ચેતના ભુત પદાર્થાંમાંથી ઉત્પન્ન નથી થતી. તેથી તે ભુતમ પણ નથી.
ભૂતજન્ય તા ઘટ-ઘટાદિ પદાર્થાં જ હાઇ શકે. પૃથ્વીની માટી–પાણી વગેરે ભૂત પદાથાંી મિશ્રણ કરીને કુંભાર ચાક ઉપર માટીનું પિંડ ફેરવીને ઘડાનો આકાર બનાવે છે અને તેને વાયુ લાગતા તે સુકાય છે. પછી અગ્નિમાં તેને પરિપકવ
૧૩