________________
બીજુ પરલેકગામી એ આત્મા જ સિદ્ધ નથી થ તે પછી પરલેક તે કયાંથી સિદ્ધ થાય? આત્મા તે છે નહીં. અને શરીર અહીંયા જ બળીને ભસ્મ થઈ જાય છે પછી પરલોકે જનાર જ કઈ નથી. માટે પરફેક માનવાની જ આવશ્યકતા નથી. તે પછી પુનર્જન્મ કે પૂર્વજન્માદિને સવાલ જ કયાંથી ઉભું થાય ? આવી શ્રી મેતાર્ય પંડિતની શંકા છે. | [આ પૂર્વપક્ષ છે. ચાર્વાક-નાસ્તિક દર્શનની જે માન્યતા છે તે આ છે અને આવી છે. નાસ્તિક આત્માને સ્વતંત્ર
તન્ય સ્વરૂપે નથી માનતા. તેને ભુત ચતુષ્ટયન સંઘાતથી જન્ય ભુતત્પન્ન ભુત ધર્મ માને છે. અને તે પણ નષ્ટ થઈ જાય છે. માટે પરફેકગામીન હોવાથી પરલોક નથી એવી નાસ્તિક–ચાર્વાક દર્શનની માન્યતા છે કે “રિત નાસિત પ્રતિ-gu”- વ્યાકરણના કર્તા શ્રી પાણિનીએ આ સુત્ર લખીને એમ કહ્યું છે કે જેની પરલેક આદિમાં દષ્ટિ-મતિ જ નથી. અર્થાત જે પરકાદિ આત્માદિ પદાર્થો નથી માનત, નથી સ્વીકારતે તે નાસ્તિક છે. આ પ્રમાણે નાસ્તિક કોને કહેવાય તે ઉપરની વ્યાખ્યા અને શંકાથી ખ્યાલ આવી જશે. પ્રસ્તુત વ્યાખ્યાનમાં પણ પરલેક તથા પરલેકગામી એવા આત્માના અસ્તિત્વ વિષે ચર્ચા થશે. અર્થાત નાસ્તિક પક્ષનું નિરસન થશે.]
જોિ કે આ વ્યાખયાનમાં પુ મતાર્ય સ્વામી શંકાના સમાધાન માટે પ્રથમ તે “આત્મા” પદાર્થની જ સિદ્ધિ