________________
ઇચ્છાવાળાએ અગ્નિહેાત્ર યજ્ઞ કરવા. “નારા દૌ ઇ. ગાયને થઃ સૂકાનમન્નાતિ” અર્થાત જે બ્રાહ્મણ શુદ્રના હાથનુ અન્ન ખાય તે નરકમાં જાય, નારકી થાય.
આ પ્રમાણે બીજી માજી એ જ વેદો અને શ્રુતિઓમાં સ્વ નરકના સમનવાચી વાકયે જોઇને તું દ્વિધામાં પડયા. બન્ને અર્થ નિકળતા ભિન્ન ભિન્ન વેદ વાકયાથી. તને દ્વિધા થઈ અને તેથી શંકા મનમાં જાગી કે સાચું શુ હશે ? પરલેાક છે કે નહીં ? હશે કે નહીં ? આ પ્રકારની દ્વિધામાં તારૂ મન શકાથી ઘેરાયેલુ છે. હજી તુ કેઇ નિય નથી કરી શકો. પરન્તુ પરલેાક અને પલેાકવાસી દેવ-નારકને અહીંયા પ્રત્યક્ષ ન જોવાથી તે એવા વિચાર નકકી કરી લીધે છે કે પરલેક નથી, અને પરલોકગામી પણ કોઈ નથી.
ગાળ—ઘાવડી આદિ મદ્યના અંગે. કારણેાથી મધમ જેમ જુદો નથી, તેમ પૃથ્વી આદિ ભુતાથી ચૈતન્ય ધર્મ (આત્મા) પણ જો ભિન્ન ન હોય તે પણ પરલેાક જેવું કઇં પણ માનવાનું કારણ નથી રહેતું. કારણ કે પૃથ્વી આદિ ભુતાના નાશ સાથે ચૈતન્યના પણ નાશ થઈ જ જાય છે અને ચૈતન્યના નાશ પછી પરલાક કાના અને શા માનવા પડે ? દા.ત., કપડાની સાથે સફેદપણું તે તેને ધમ છે અને કપડા ફાટી ગયા તે સફેદપણું કયાંથી ટકશે. અર્થાત અને સાથે ખૂલાસ થઇ જશે. એ જ પ્રમાણે, ચૈતન્ય જ્યારે ભુતધર્મ છે અને પૃથ્વી આદિ ભુતામાંથી ઉત્પન્ન થાય છે અને જ્યારે પૃથ્વી આદિ ભુત સમુદૃાયના નાશ થઈ જાય છે તે સફેદપણાની જેમ અહી યા