________________
विज्ञानघन एतेभ्यो भूतेभ्यः समुत्थाय । तान्येवाऽनु विनस्यति, न प्रेत्यसंज्ञाऽस्ति ॥
હે મેતાર્ય ! આ વેદવાકયથી તુ અર્થ છેટો કરતા એમ. માને છે કે પરલેક નથી. તુ એ અર્થ કરે છે કે-વિજ્ઞાનના સમુદાયરૂપ આત્મા પૃથ્વી-પાણી, અગ્નિ, અને વાયુ એવા ચાર ભૂતના મિશ્રણમાંથી તેમના સંઘાતમાંથી મદિરાશકિતની જેમ ઉત્પન્ન થયેલ છે. અને તેના આધારભૂત તે ભૂતને નાશ થતા મૈતન્ય સ્વરૂપ એવા આત્માને પણ નાશ થઈ જાય છે. અને આત્માને જ નાશ થઈ ગયા પછી ભવાન્તરમાં જનાર પરલેગામી રહ્યો કેણ ? માટે પહેલેકગામી (જનાર) જ નથી તેથી પલક જેવી કોઈ વસ્તુ જ નથી. ભૂતના નાશ થવાથી તેમાંથી ઉત્પન્ન થયેલે ચૈતન્ય પણ જેમ પાણીમાં પરપોટા ઉત્પન્ન થાય છે અને તે પાછા પાણીમાં જ નાશ. પામી જાય પછી રહે શું ? એ જ પ્રમાણે આત્મા પણ પૃથ્વી. આદિ ભૂતના સંઘાતમાંથી મદ શક્તિની જેમ ઉત્પન્ન થાય છે. અને તે જ પૃથ્વી આદિ ભૂતના નષ્ટ થવાથી પાણીના પરપોટાની જેમ તેમાં જ તે ચૈતન્ય પણ નાશ પામી ગયે. પછી અવશિષ્ટ તે કંઈ રહેતું જ નથી. આત્મા જ નથી રહે તો પછી પરલોકમાં જાય કેણ? પરલોકમાં જનાર પરલેકગામી જ કેઈ નથી તે પછી પરલોક વગેરે પણ શેના હોય ? માટે તે એવી માન્યતા દઢ કરી લીધી કે પરલેક જેવું કંઈ છે જ નહીં.... અને બીજુ તે એવું પણ વિચાર્યું કે, જે ભૂતાના સંઘાતમાંથી ઉત્પન્ન એવું ચૈતન્ય જે ભૂતથી
|