________________
પણ ચૈતન્યધમ નષ્ટ થઇ જશે. માટે પછી પલેાક માનવાની તા વાત જ કયાં રહી ? કારણ પલેાકગામી-પ ્લેાકમાં જનાર આત્મા જ ન રહ્યો. તા પરલેાક કાને માનવેા ?
ખીજુ એ કે ચૈતન્ય ભૂતાના સઘાતથી ઉત્પન્ન થતુ હાવાથી અનિત્ય છે. જે જે ઉત્પન્ન થાય છે તે અનિત્ય એવા કાતન્ય ધમ (આત્મા)ને નાશ થઈ ગયા પછી પરલોક કાના ? અને પરલેાક શા માટે ?
અદ્વૈત આત્માને સંસરણુ નથી
જો પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન અનેક આત્મા (ચૈતન્ય ધ)ને ન માનેા અને માત્ર સટલ ચૌતન્યાશ્રય રૂપ એક જ સવવ્યાપી અને નિષ્ક્રિય આત્મા માના તા જેમ કે કહેવામાં આવ્યુ છે કે....
एक एब हि भूतात्मा भूते भुते व्यवस्थित: । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥ અર્થાત પ્રત્યેક ભૂતમાં વ્યવસ્થિત એવા એક જ ભૂતાત્મા છે અને તે એક છતાં એકરૂપે અને બહુરૂપે પાણીમાં ચંદ્રના પ્રતિબિમ્બની જેમ દેખાય છે. (જલચન્દ્રવત). તે પણ પરલોકની સિદ્ધિ તા ન જ થાય. કારણ કે સર્વાંગત અને નિષ્ક્રિય ચૈતન્ય (આત્મા) હાવાથી આકાશ જેમ વ્યાપક છે તેમ એવા આત્મા પણ સવ શરીરામાં વ્યાસ એક જ છે. અને સ વ્યાપી એવા એક આત્માનુ' સંસરણ એટલે ગતિ આદિ ક્રિયા તા હાય જ નહીં. તે પરલોક કોના ? પલાકમાં ગયા કોણ ?