________________
કરવી પડશે. અનેક પ્રમાણેથી પરગામી–પરલેકમાં જનાર આત્માની જે સિદ્ધિ થાય તે જ પરલેકની સિદ્ધિ થશે. નહીંતર નહીં થાય. આત્મસિદિધ વિષેના બે વ્યાખ્યાનમાં પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીની આત્મા નથીની વિચારણામાં જે “આત્મસિધિ– બીજા અને ત્રીજા વ્યાખ્યાનમાં કરી છે, અને ત્યાર પછી–ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ ગૌતમની શંકા શરીર એ જ આત્મા છે, શરીરથી ભિન્ન કેઈ આત્મા નથીની શંકાને સમાધાનરૂપે-પાંચમાં વ્યાખ્યાનમાં કરી ગયા છીએ. એટલે આ વ્યાખ્યાનની પુસ્તિકા વાંચવા પહેલા ૨, ૩ અને ૫મું આ ત્રણ વ્યાખ્યાન પુસ્તિકાઓ પહેલાં વાંચી લેવી. જેથી આત્માની સિદ્ધિ થઈ જશે તે આગળ પરલેક-પુનર્જન્મ અને પુર્વજન્મની સિધ સરલ છે.
પ્રથમ ગધર શ્રી ઈદ્રભૂતિ ગૌતમની શંકાના કારણનું જે વેદ વાક્ય હતું તે જ વેદવાક્ય ત્રીજા ગધર શ્રી વાયુભુતિની શંકાનું કારણ બન્યું. અને તે જ વેદ વાક્ય આજે દસમા ગણધર મેતાર્યની પણ શંકાનું કારણ બન્યું. ત્રણે ગધની શંકાની ઉત્પત્તિમાં કારણભુત વેદવાક્ય એક જ છે. (विज्ञानधन एवैतेभ्ये। भूतेभ्यः समुत्याय तान्येवानु बनस्य ते, જ પ્રારંજ્ઞrsits II) આ એક જ વેદ વાક્યના ભિન્ન ભિન્ન રીતે અર્થ કરવાથી ૧લા, ૩જા ૧૦માં આ ત્રણે ગધને જુદી જુદી શંકા જાગી. ૧લાગધરને-“આત્મા છે જ નહી” એવી શંકા જાગી. રજા ગણધરને– “આત્મા શરીરથી ભિન્ન નથી.' જ છે )