________________
ભિન્ન હોય, તે પણ અરણીથી ભિન્ન એવા વિનાશ ધર્મવાળા
અગ્નિની જેમ, ઉત્પન્ન થવાથી વિનાશધર્મવાળા શૈતન્યનું નિત્યપણું સિદ્ધ નહિ થાય. અને તેથી પણ ભવાન્તર એવા પલેકને તે અભાવ જ સિદ્ધ થશે. પરલોક જેવી કેઈ સત્તા સિદ્ધ નહીં થાય. બીજી યુકિત તારી આ વિષયમાં એવી છે કે
ભિન્ન ભિન્ન સ્થાને દરેક ભુતમાં એક જ આત્મા વિદ્યમાન છે તે એક છતાં પણ જળચન્દ્રવત અનેક જણાય છે. આ પ્રમાણે સર્વગત–નિષ્કિય એ એક જ આત્મા માનવામાં આવે તે પણ પરેકની સિદ્ધિ નથી થતી. કેમકે આકાશની જેમ સર્વ પિડેમાં વ્યાપક વ્યાપેલા હોવાથી તેની અન્યત્ર ગતિ થવાની સંભાળના જ નથી. અસંભવ છે. માટે પણ
બીજી યુક્તિ વિચારતા હજી તુ એમ પણ કહે છે કે – આ લેક જેમાં આપણે મનુષ્ય આદિ રહીએ છીએ, આ લોકથી ભિન્ન તે પરફેક આ લેકની અપેક્ષાએ દેવ-નારક આદિ ભવ તે પરલેક કહેવાય છે અને તે પરલેક પણ પ્રત્યક્ષ નથી જાણત અને પરલોકવાસી દેવ-નારકે પણ પ્રત્યક્ષ પણ નથી દેખાતા. એટલે પણ પરલેક છે એમ કેવી રીતે માને? માટે પરફેક નથી એવી તારી ધારણા અને માન્યતા આવી યુક્તિઓના કારણે દઢ થઈ ગઈ છે.
દ્વિધાનું કારણ- બીજી બાજુ કૃતિઓમાં પલેક છે, એ ઉલ્લેખ છે. કૃતિઓમાં પરલેકની વાતે સંભળાય છે. “વા મrsરિત્ર કુદુધાત” એટલે સ્વર્ગ મેળવવાની