________________
૧૪મું અને ૧૫મું બને સંયુક્ત વ્યાખ્યાને – દશમા ગણધર શ્રી મેતાર્ય સ્વામી.
હા એ શંકા- પરલોક જેવું કઇ કે નહીં () S વિષય:- “પરલોક સિદ્ધિ
પુર્નજન્મ અને પૂર્વજન્મ
T
ઉં
ते पब्वइए सोउ मेअज्जो आगच्छई जिणसगासे । बच्चामि ण वदामि वदित्ता पज्जुवासामि ॥
પ. પૂ. આસને પકારી પરમ પિતા પરમાત્મા ચરમ તીર્થ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કારપુર્વક
અલભ્રાતા આદિ મારી પુર્વે નવ વિદ્વાન પંડિત પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે ચર્ચા કરી, શંકાનું સમાધાન કરીને દીક્ષિત થયા. પ્રભુના શાસનમાં ગણધર પદે બિરાજમાન થયા તે સાંભળીને દશમા દ્વિજોત્તમ વિદ્વાન પંડિત પ્રવર શ્રી મેતાર્ય દર કૌન્ડિન્ય પણ ત્યાં જવા તૈયાર થયા અને પિતાના ૩૦૦ શિવે સાથે રવાના થયા. હું પણ પ્રભુ પાસે જઈશ. પ્રભુને વંદન કરીશ, વંદન કરીને તેમની સેવા કરીશ. - વત્સભૂમિ તું શિયસન્નિવેશ નગરીના વતની કૌડિન્ય ગેત્રીય શ્રી મેતાર્યદત્ત પંડિત ૩૬ વર્ષની ઉંમરે પિતાના ૩૦૦ શિષ્ય સાથે સમવસરણે આવ્યા.