________________
ઘણી વાર કેટલાક પ્રસંગેા-બનેલી ઘટનાઓની તપાસ કર્યાં પછી વમાનપત્રો (પેપર)માં પ્રસિદ્ધ કરવામાં આવે છે, તેમજ સ્વતં ́ત્ર પુસ્તકો પણ આ વિષયમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમાંના કેટલાક પ્રસંગે આપણે અહીંયાં જોઈએ જેથી પુનર્જન્મ તથા પૂર્વજન્મ વિષે ખ્યાવ આવે. પુનઃજન્મ-પૂર્વ જન્મના કેટલાક
કિસ્સાઓ
શેરાટોન હેાટલના માલિકની પુત્રી માશી`યા મુરે જેણે એક ડોકટર સાથે લગ્ન કર્યાં હતાં. તેને કમરના સખત દુઃખાવેા રહેતા હતા. તેને “Reincarnation Therapy' અર્થાત પૂર્વ ભવની વેદના ! દુઃખતી યાદ અપાવીને તે દુઃખમાંથી મુકત કરી.
ડો. બેનરજીએ નોંધેલી એક વાતમાં એમ લખ્યું છે કે એક અમેરિકન સ્ત્રીને માથાના સખત · દુખાવા થતા હતા તેને પશુ પુનર્જન્મ ચિકિત્સા” પદ્ધતિથી ભૂતકાળના જન્મની યાદમાં લઈ ગયા. અને તેને યાદ આવ્યું કે તે ગયા જન્મમાં દારૂ પીરસવાનું કામ કરતી હતી ત્યારે દારૂડિયાઓમાં થયેલા તફાન અને ગોળીબારમાં એક ગાળી તેના મગજમાં લાગી હતી અને તે ન નીકળી શકી. તેની આ વેદના છે, અને તેને યાદ કરાવીને સમજાવીને ધીમેધીમે વાત ભુલાવી દીધી અને માથાના દુઃખાવા મટી ગયે.
નામના
મુંબઈમાં એરીવલીમાં રહેતા દીપ કાપડીયા લગભગ ૪ થી ૫ વષઁની ઉંમરના નાના બાળકને પૂવ જન્મની વાર્તા યાદ આવી. હું ઉદયપુરના છું, મારે દીકરી પણું છે,
'
૯૩