________________
ઉપવાસ સાથે કઠિન તપશ્ચર્યા અનશન કર્યું. ઉપસર્ગ સહન કરીને પાપ ધોઈને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં જઈને ઉત્પન્ન થયે. હાથીને પ્રતિબંધ
નદીના કાંઠે સંઘે પડાવ નાખ્યું હતું અને હાથી ગાંડેતૂર થઈને ધસમસતે આવ્યું. લોકે ભાગી ગયા. પરતુ ધ્યાનમાં ઊભા રહેલા અરવિન્દ મુનિ સ્થિર રહ્યા. હાથીએ તેમને સુંઢમાં ઉપાડી ફેંક્યા. એમ ઘણું ઉપસર્ગો કર્યા. અને હાથી થાકીને ઊભું રહ્યો ત્યારે મુનિએ બુજઝ બુજઝ મરુભૂતિ! એમ કહ્યું એટલે આ શબ્દ સાંભળી મનમાં પ્રશ્ન થયે. કેણું મરુભૂતિ? કે...એમ ઉહાપોહ કરતાં જાતિસ્મરણ અર્થાત પૂર્વજન્મનું જ્ઞાન થયું. અને પોતાના જ્ઞાનમાં ખબર પડી કે મરુભૂતિ તે હું પોતે જ છું. અત્યારે ભલે હું હાથી છું પણ ગયા જન્મમાં હું મનુષ્ય હતે...મરુભૂતિ મારું નામ હતું. અને આ મુનિ મારા મિત્ર હતા. આજે મને ઉપદેશ કરે છે. આ જ્ઞાન થતાં હાથી શાન્ત થશે. પ્રતિજ્ઞા કરી. જીવનભર છડના પારણે છઠની તપશ્ચર્યા કરીને જીવન સફળ કર્યું. જાતિસ્મરણ જ્ઞાનના આધારે પુનર્જન્મ સિવિલ
સ્મરણ-સ્મૃતિ એ જ્ઞાનને પ્રકાર છે. પૂર્વના કાળનાં ઘટના-પ્રસંગે આદિનું યાદ આવવું તેને સમરણ જ્ઞાન કહીએ છીએ. તેને યાદશકિત, સ્મરણશક્તિ પણ કહેવાય છે. તેની
સ્મરણશક્તિ કેટલી સતેજ હોય છે તેના આધારે તેને યાદ રહે છે. અને વર્ષોની વાત આપણે બુદ્ધિ ઉપર તાજી થઈ જાય છે. કેટલીક વાર અમુક જોતા આપણને ભૂત