________________
અને જે પાછળ-પાછળના ભૂતકાળમાં થઈ ગયા હોય તેને પૂર્વજન્મ કહીએ છીએ. કેટલાક વિશિષ્ટ પૂર્વ જમે
ભગવાન શ્રી આદિનાથના ૧૩ ભ થયા છે. ધનસાર્થ. વાહના પ્રથમ ભવથી ૧૩ ભવ કરીને મેક્ષે સિધાવ્યા. ભગવાન નેમિનાથના ૯ભવથયા. ભગવાન શ્રી પાર્શ્વનાથના ૧૦ ભ થયા. અને નયસારથી લઈને મહાવીર સુધીમાં ભગવાન મહાવીર સ્વામીના ૨૭ભ થયા. આ પ્રમાણે તીર્થકર ભગવંતેના આટલા થયા. તેમ બીજા પણ તીર્થકરોના ઓછા વધારે ભ થયા છે. આ સંખ્યા
જ્યારથી તેમને આત્મા સમ્યકત્વ પામીને મોક્ષે ગયે ત્યાં સુધીના જ ભવેની સંખ્યા છે. પરંતુ નિગદ લઈને મેક્ષ સુધીના ભવે (જન્મ) જે ગણવા બેસીએ તે અનના જન્મ દરેકના થયા છે.
બુજઝ બુજઝ ચંડકૌશિક ! હે ચડકૌશિક ! બેધ પામ, બેધ પામ, શાંત થશાંત થા. આ પ્રમાણે એક સાપને સમજાવતાં પ્રભુ મહાવીરે ચંડકૌશિક નામ લઈને સંબોધન શા માટે કર્યું? ચંડકૌશિક કંઈ સાપનું નામ ન હતું. પરંતુ પૂર્વના જન્મનું નામ હતું અને આ નામ સાંભળતાં સાપના મનમાં વિલેપાત થયે. અને સાપને જાતિસમરણ જ્ઞાન થયું. અને તે સમજી ગયે કે, ચંડકૌશિક બીજે કઈ નહીં, હું જ છું. મારા જ પૂર્વજન્મનું આ નામ છે. પ્રભુએ મને જ સંબંધન કર્યું છે. અને તે સાપ કટિબધ થઈ ગયે. ૧૫ દિવસ સુધીના