________________
કાળ યાદ આવી જાય છે. નાનાં બચ્ચાને જોતાં આપણને આપણું બચપણ યાદ આવી જાય છે. કેઈનાં લગ્ન જોતાં કેઈને પિતાનાં લગ્ન યાદ આવી જાય છે. એમ કેટલીક વાર બાલ્યાવસ્થામાં જન્મની યાદ આવી જાય છે. ભૂતકાળમાં મારો જન્મ કયાં હતો? કયાં થયો હતો? હું કોણ હતો? મારું શું શું હતું ? વગેરે ઘણી વાતે, ઘણી વ્યકિતઓ, ઘણા. સંબંધ વગેરે પણ યાદ આવી જાય છે. એટલે આ જાતિસ્મરણ જ્ઞાનના આધારે પૂર્વજન્મની તથા આ ભવના પૂર્વજન્મની એમ બનેથી સિદ્ધિ થાય છે. વર્તમાન જગતમાં પણ એવા સેંકડો પ્રસંગે બન્યા છે જેને ઘણા વિદ્વાનેએ ધ્યા છે, લખ્યા છે, સંકયા છે? પેપમાં પ્રસિદ્ધ પણ કર્યા છે. ' - કેટલાક વિદ્વાનોમાંના એક છે ડે. એચ. એમ. એન. જેમણે ખૂબ ઊંડાણપૂર્વક રસ લઈને પૂર્વજન્મ તથા પુનર્જન્મના કિસ્સાઓની જાતે તપાસ કરીને નેધ્યા છે. આ કાર્યમાં તેમણે વર્ષોને ભેગ આપે છે. અને ફળસ્વરૂપે પુસ્તક પણ લખ્યાં છે. જેમાં સેંકડો કિસ્સાઓને સંગ્રહ છે. (૧) “Americans Who have been Reincarnatred." (2)“The one and Future LIFE." આ બને પુસ્તકમાં તેમણે તેમના ૨૫ વર્ષના સંશોધનના નીચેડરૂપે સાર લખે છે. ઘણા પ્રસંગે ચિત્રો સાથે ટાંક્યા છે અને There is LIFE after LIFE' એક જન્મ પછી બીજે જન્મ અર્થાત પુનર્જન્મ છે એ વાત ખૂબ ભારપૂર્વક પ્રસિદ્ધ કરી છે અને પશ્ચાત્ય જગતમાં હાહાકાર મચાવી દીધો છે.