________________
વગેરે ઘની વાત કરી ત્યારે કે, એનજી વગેરે દ્વીપને ઉદયપુર લઈ ગયા અને બધી તપાસ કરતાં સાચું પડયુ. અને દીપે જાતે જ પાતાની દીકરી-પત્ની વગેરેને ઓળખાવ્યાં.
“આ પૂર્વ જન્મની પણ એક ભૂંગાળ હાય છે. જ્યાં તૃષ્ણા હાય ત્યાં જ નવા જીવ આવે છે.' આ શબ્દો કહેતાં કર્મોના સિધાન્તાના સંબંધ રજુ કરતાં ડૉ. બેનર્જીએ એક પ્રસંગ લખ્યા. સિમલામાં ૯ વર્ષોંની એક છેકરીને તેના પિતા લઈને આવ્યા ત્યારે તે એક એવા શહેરનુ અદ્ભુત વર્ણન કરતી હતી..જ્યાં લાઈટા ખૂબ છે. પરિયા તળાવ વગેરે છે. ૧૯૬૭ ની સાલૈથી પિતાને સતત કહેતી હતી. તે છેાકરીને લઈને ફરતાં ફરતાં તેણે ખેસ્ટ શહેરને ખતાવ્યું હતું. પછી તા તેની બધી જ યાદો નજર સામે તરવા માંડી.
મુસ્લિમા પુનર્જન્મમાં નથી માનતા. પરન્તુ તુકીના એક મુસ્લિમ કુટુમ્બના ૩ વર્ષના નાના બાળક ઈસ્માઈલની વાત ઉપરથી ઘણાંને આશ્ચર્ય થયું. કારણ, ઇસ્માઇલ અલ્ટાનકલીશ ૨ વર્ષની ઉંમરથી જ એમ કહેતા હતા કે આ જિન્દગીથી કંટાળી ગયા છે અને પછી ધીમે ધીમે ઘણી હકીકતાએ કહેતા ગયા અને તપાસમાં સાચી પડતાં પૂર્વજન્મ તથા પુનઃ જન્મની વાતા આજે ઈસ્લામી જગતમાં મનાતી થઈ ગઈ છે. એવા ઘણા પ્રસ ંગે. ખનતા હૈાવાથી ખળભળાટ મચી ગયા છે. એવી જ પરિસ્થિતિ ખ્રિસ્તી ધમ` માનતા પાશ્ચાત્ય જગતમાં છે. કેટલાક બનતા બનાવાને નજરે જોઈને અમેરિકાની ૫૦ ટકા
૯૪