________________
જેમ એક દેરીના બે છેડા હોય છે તેમ, આ જીવનના પણ બે છેડા છે. એક પ્રથમ છેડે જન્મને છે અને બીજો છેડે મરણને છે. જેને મૃત્યુ કહીએ છીએ. - આ જન્મ અને મરણના બે છેડા વચ્ચે કાળ તે જીવન કહેવાય છે. એક દિવસ જન્મને, અને છેલ્લે એક દિવસ મરણને છે. તે બેની વચ્ચે કાળ તે જીવનને કાળ–વર્ષોમાં ગણાય છે. તે જન્મથી મૃત્યુ સુધીના કાળને આયુષ્ય કહીએ છીએ. આયુષ્ય નિયત કાળનું નિશ્ચિત હોય છે. એક જન્મનું આયુષ્ય શરૂ થવું અર્થાત જન્મ થવે. જન્મથી આયુષ્ય શરૂ થાય છે. અને આયુષ્યની સમાપ્તિ થવી અર્થાત મૃત્યુ થવું. મૃત્યુ એ આયુષ્યની સમાપ્તિનું સૂચક છે અને આયુષ્યની સમાપ્તિ પછી જીવ એક ગતિ–એક જન્મમાંથી બીજી ગતિ, બીજા જન્મમાં જાય છે. અને ત્યાં ઉત્પત્તિસ્થાનમાં જન્મ લે છે.
દ્ધ અહીંયાં જન્મ એટલે જીવાત્માનું ઉત્પત્તિ સ્થાન (નિ)માં ઉત્પન્ન થવું. ઉત્પત્તિરૂપે આત્માને એક શરીરની સાથે સંગ છે તે જન્મ. એક નવા શરીરની સાથે ઉત્પત્તિ ભાવથી સવેગ સંબંધ તે જન્મ, અને તે જ ઉત્પન્ન કરવા શરીરની સાથે વિયાગ – છુટકારે તે મૃત્યુ. એટલે જન્મ-મરણ એ શરીરની સાથે જીવાત્માની સગ-વિચગની ક્રિયા માત્ર છે. સંબંધ માત્ર છે. આપણે વ્યવહારમાં પ્રસૂતિને જન્મ કહીએ છીએ. પ્રસૂતિ થઈ અને બાળક જગ્યું તેને જન્મ કહીએ છીએ.
છે પરંતું તે તે શરીર રચનાની સમાપ્તિ પછી શરીરનું “મિતિને કેક્ષીથી બહાર નીકળીને આ ધરતી ઉપર પગ મૂકવે
૮૦
ને -૧