________________
આ પ્રમાણે જીવને આ સંસારમાં ૮૪ લાખ જવા પેનિઓમાં સતત જન્મ-મરણ કરતાં કરતાં પરિભ્રમણ કરવું પડે છે. પતિ કર્માનુસારે જીવને ભટકવું પડે છે. એ ભટકવા માટે ૮૪ લાખ યોનિઓ એ જ જીવને ઉત્પત્તિ માટે નું ક્ષેત્ર છે. એટલામાં જ પબ્રેરિમજુ કરતા રહેવું પડે છે. એક જન્મ પછી બીજે જન્મ, બીજા પછી ત્રીજે, ત્રીજા પછી ચોથે, પછી પાંચમે, છઠ્ઠો, સાતમે, દસમ, સેમ, હજાર લાખ, કરોડમે, અબજ ઃ એમ આજ દિવસ સુધી જીવાત્માને અનન્તા જ થઈ ગયા છે. ૪ ગતિમાં, પાંસ જાતિમાં અને ૮૪ લાખ જીવનિઓમાં પરિભ્રમણ કરતા કરતા અનન્ત ભ કર્યો. અનન્ત જન્મ-મરણ થયા. આ અનન્ત માનીએ ત્યારે એક પછી બીજ-બીજા પછી ત્રીજે એમ જ અનન્ત માનવા પડે. હવે અનન્ત માનીએ એટલે પુનર્જન્મ અને પૂર્વજન્મે બન્ને સિદ્ધ થઈ જાય છે. ભૂતકાળમાં થઈ ચૂકેલા જમે તે પૂર્વ જન્મ અને ભાવિમાં થનારા તે પુનર્જન્મ. આ પ્રમાણે માત્ર કાળ વિવલાની દષ્ટિએ કાળની ત્રણ પર્યાયે જ લગાડવી પડે છે. કાળની ત્રણ પર્યાય એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ.
પુનર્જન્મ- પુનર્જન્મ એ બે શબ્દો છે. પુરુ + જન્મ. “પુન” એટલે ફરીથી ફરીથી શબ્દ બીજી વારના અર્થ માં છે. એક કિયા એક વાર થઈ ચૂકયા પછી જ્યારે બીજી વાર ફરીથી થાય છે ત્યારે “પુના” એમ કહેવાય છે. દા. ત., આપણે બોલ્યા અને બીજાએ ન સાંભળ્યું એટલે સામેવાળી વ્યક્તિ કહે
|
,
+
2