________________
અગ્નિ સંસ્કાર કેને? અગ્નિ સંસ્કાર કેને કરીએ છીએ? જીવને કે શરીરને? પ્રશ્ન એ થાય છે કે, શું આપણે મૃત્યુ પછી શરીર બાળીએ છીએ કે મૃત્યુ પહેલાં? ના. ક્યારેય મૃત્યુ પહેલાં અગ્નિસંસ્કાર નથી કરતા. કારણું, મૃત્યુ પહેલાં તે જીવ જીવતે હેય છે. સજીવ સચેતન હેય છે. પહેલાં બાળીએ તે ખૂનના ગુનાને આરેપ આવે છે. માટે જીવતા કયારેય નથી બાળતા. જીવતા એટલે જીવ સાથે, જીવ સહિત. જીવ શરીરમાં હોય ત્યાં સુધી સજીવને નથી બાળતા. પરંતુ મૃત્યુ પછી બાળીએ છીએ. | મૃત્યુ એટલે શું? જીવ અને શરીરને વિયેગ. જીવાત્મા
જ્યારે આ શરીર છોડીને ચાલ્યા જાય છે ત્યારે તે પ્રક્રિયાને મૃત્યુ કહીએ છીએ. અર્થાત જીવ શરીરને છોડી ગયા પછી જે મૃત શરીર રૂપે (Dead Body) તરીકે પડી રહેલું શરીર છે, જેમાં હવે હલન-ચાલન, બોલવા-સાંભળવા, વગેરેની કઈ ક્રિયા રહી નથી તેવી મૃત વસ્થામાં રહેલ શરીરને મૃત શરીર કહેવાય છે. આ બધી ક્રિયા કરનાર કર્તા જે જીવ છે, તેના ગયા પછી અર્થાત શરીર છોડીને જીવ ચાલ્યા ગયા પછી જે નિર્જીવ અવસ્થાનું શરીર છે, મૃત શરીર છે તેને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અગ્નિ વડે હવે આ નવર દેહને દાહ આપીને બાળી નાંખીને ભસ્મ કરે તે અગ્નિદાહ અથવા અગ્નિ સંસ્કાર કહેવાય છે. આ વખતે જીવ નથી એની ખાતરી એ જ કે મૃત શરીર બળવા છતાં કોઈ વેદના-દુખ, ત્રાસ તકલીફ નથી અનુભવતે, ચીસે નથી પાડતે. જે ચીસો