________________
જવતાં સહેજ ગરમ તવા ઉપર હાથ ચડી જતાં પાડતે હવે તે હવે નથી. પાડતે. તેવી વેદના-દુઃખ હવે નથી થતું. કારણ કે તે વેદના-દુખને સહન ન કરનાર જ નથી રહ્યો. તે પછી ચીસ પાડે છે? છે માટે એક વાત નિશ્ચિત થઈ ગઈ કે જે મૃત શરીર અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું છે તે ભસ્મની @–કમય બની ગયું છે. એટલે શરીરને ફરીથી આવીને જન્મ લેવાપણું નથી રહેતું. ફક્ત આત્મા જ સ્વયં કરેલા શુભ-અશુભ કર્માનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે અને ઉત્પત્તિ રથાનમાં ઉત્પન્ન થઈને જન્મ ધારણ કરે છે. પુનરાગમન, ફરીથી આગમન (આવવું) કેનું થયું ? જીવનું શરીર પાછું આવતું નથી. આત્મા જ આવે છે. માટે આત્મા માને તે પુનર્જન્મની સિદ્ધિ સરળ છે અને જગતમાં જે ધએ, જે દર્શને આત્મા જે સચેતન દ્રવ્ય-પદાર્થ નથી માને માટે તેઓ પુનર્જન્મ, પૂર્વજન્મ પણ નથી માનતા. પરંતુ આ ત ન માનવાથી સંસારમાં ઘણી મોટી અવ્યવસ્થા ઊભી થશે. માટે પુનર્જન્માદિ માપવા માટે આત્મા આદિ માનવા જ જોઈએ. એક આત્મા તત્વને માનીએ એટલે બીજાં બધાં તો માનવ સાવ સહેલાં છે. અને જે મૂળ તત્વ આત્માને જ મે તે બીજા કેઈ પણ તત્વને માનવામાં તકલીફ પડવાની જ છે.