________________
પ્રદેશ છે. જેમ કપડામાં ઊભા અને આડા દેરા બેઠવ્યા હોય છે તે પ્રમાણે ઊભા અને આડા ગેઠવાયેલા દેરાના ક્રોસપેઈન્ટ જેવા આકાશ પ્રદેશે છે. અને એ આકાશ પ્રદેશના આધારે જીવાત્મા ગતિ કરે છે. માટે જ તેની કાંકદાચ ઉપર કાં તે નીચે, કાં તે. આડી દિશામાં ગમન થાય છે પરંતુ વચ્ચે ત્રાંસી ગતિ નથી થતી. ગતિ સીધી ઉપરથી નીચે, નીચેથી ઉપર અને આડી સીધી ગતિ થાય છે. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જે આ પ્રમાણે મૃત્યુ પછી પિતાના જન્મસ્થાને જાય છે. સ્વકર્માનુસારે જે જીવનું જન્મસ્થાન જ્યાં નિશ્ચિત થયું હોય ત્યાં જીવ જાય છે અને જન્મ ધારણ કરે છે. મૃત્યુ પછી જીવને એના નિયત જન્મ સ્થાન સુધી જવાનું (પહોંચાડવાનું) કામ કાર્મણ શરીર તરીકે જીવની સાથે જ રહેનાર આનુપૂર્વી નામકર્મ આ કામ કરે છે. આ કર્મ મૃત્યુ પછી જીવને જે ગતિમાં જવાનું હોય છે, ત્યારે કામ કરે છે અને આ પ્રમાણે જીવની ગતિ થાય છે, ગમનાગમન થાય છે.
આ ગમનાગમનમાં જીવ એકલોકથી બીજા લોકમાં જાય છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. જીવ દેવલોકમાં દેવભવ પૂરે કરીને મનુષ્યલોકમાં અવીને જન્મ લઈને મનુષ્ય થાય છે તથા દેવને જીવ ચ્યવને તિર્યંચગતિમાં જન્મીને પશુ-પક્ષી તરીકે પણ ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે મનુષ્ય-તિર્યંચના મૃત્યુ પછી ઈહલોકમાંથી પરલોકમાં અર્થાત દેવલોકમાં જઈને ત્યાં દેવ તરીકે જન્મે છે. અથવા અલકમાં જઈને નરકમાં નારકી તરીકે જન્મે છે. એ જ પ્રમાણે અલોકને નારકી જીવનરકને
૭૮