________________
તે પરલેક કહેવાય. આ પ્રમાણે પરલેક પદાર્થની સિદ્ધિ થાય છે. પલક પદાર્થની વિચારણા આપણે અહીં કરીએ છીએ એટલે પલેક શબ્દથી પ્રધાનપણે સ્વર્ગ-નરક લેવાય છે. પલેકની સિદ્ધિ કરવી એટલે સ્વર્ગ-નરકની સિદ્ધિ કરવી. સ્વર્ગ – નરક જે માને તે પાકને માને. સ્વર્ગ – નરકના અસ્તિત્વ તથા સ્વરૂપમાં જેની શ્રધા હોય અર્થાત પલેકમાં જેની શ્રદ્ધા હોય તે શ્રધાળુ–આસ્તિક કહેવાય. ‘iારિ પરાર્થે જ મતિઃ 1: મારતા' પરલેકથી વર્ગ – નરક તથા આદિ શબ્દની આત્મા – પુણ્ય – પાપ અદિ પદાર્થો જે ઇન્દ્રિયગેચર નથી, તેમાં શ્રધા રાખવી તે માનવા તેને આસ્તિક કહેવાય, શ્રધાળુ કહેવાય. [લોકનું સ્વરૂપ સમજવા માટે,
સ્વર્ગ-નરકનું સ્વરૂપ સારી રીતે સમજ છે માટે ૧૦મી તથા ૧૧મી વ્યાખ્યાન પુસ્તિક “વર્ગ સિદ્ધિ” તથા “નરક વિધિ અવશ્ય ધયાનપૂર્વક વાંચવી. પરલોક તથા ચાર ગતિ1 - વસ્તિક ચાર ગતિનું સૂચક ચિહ્યું છે.
અને ચાર ગતિના નામે છે તે છે ઉપરથી પાડવામાં આવ્યાં છે. ૧. મનુષ્ય જીના નામે
મનુષ્ય ગતિ ૨. સ્વર્ગના દેવતાઓના નામે દેવગતિ ૩. નરકના નારકી ના નામે નરક ગતિ, અને ૪. પશુ – પક્ષી તિર્યંચ ના નામે તિર્યંચ ગતિ આ પ્રમાણે ચાર પ્રકારના જેના આધારે ચાર ગતિનાં ચાર નામ