________________
આ ચિત્રમાં જેવાથી ચારે ગતિમાં જીવેનું ગમનાગમન સમજાય છે. કયે જીવ કઈ ગતિમાં જાય છે અને કેટલી ગતિમાં જાય છે, તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે. વસ્તિકની ચાર પાંખડીઓના કેન્દ્રમાં તે જીવે છે અને એ જ જીવ સ્વ સ્વ કર્માનુસારે તે તે ગતિમાં જાય છે. એમ એક જ જીવ સ્વકર્માનુસારે ચારે ગતિમાં પરિભ્રમણ સતત કરે છે. જ્યાં સુધી જીવને મોક્ષ નથી થતું ત્યાં સુધી જીવને અવશ્યપણે સંસારની આ ચાર ગતિઓમાં સતત પશ્વિમ કરવું જ પડે છે. અને આ ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં અનન્તા જન્મ-મરણે ધારણ કરતાં કરતાં તે ઘાંચીના બળદની જેમ વલયાકારે પરિભ્રમણ કરતે રહે છે. ચૌદ રાજલેકની અંદરના અનન્તા છે આ સ્વસ્તિકની ચાર ગતિમાં સતત પરિભ્રમણ કરતા રહે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ભવમાંથી બીજા ભવમાં, એક લેકમાંથી બીજા લેકમાં એમ સતત ગમનાગમન ચાલતું જ હોય છે. ૭૬મા પાનાના ચિત્રમાં જીવનું ચારે ગતિમાં થતું પરિભ્રમણ બતાવ્યું છે. વચ્ચે કેન્દ્રમાં ચૌદ રાજલક છે, અનન્ત નિગેદના જેવો છે. એ છે કમશઃ એક પછી એક બહાર નીકળીને ગળાકાર સ્થિતિમાં ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. એમાં અનન્ત જન્મમરણના ભ થઈ ગયા. છતાં અન્ત ન આવ્યું. પરંતુ ચાર ગતિમાં મનુષ્ય થઈને જિનધર્મની આરાધના કરે. દર્શન-જ્ઞાન –ચારિત્ર ધર્મની ઉપાસના કરીને કર્મની નિર્ભર કરે અને સદંતર સર્વથા સર્વ કર્મને ક્ષય કરીને સિધ-બુધ-મુક્તથઈને મોક્ષે બિરાજમાન થાય છે. મેક્ષ પરલેકમાં નથી.
ચા. છતા આરાધના
કરે
૭૫