________________
પડ્યાં છે. તેનું પ્રતીક સ્વસ્તિક (સાથિયે) કહેવાય છે. એટલે અને ગતિની અપેક્ષાએ ચાર વિભાગમાં વિભકત કર્યા છે.
ત્રણે લોકનાં નામે પણ આ જ પ્રમાણે જેના આધારે પડયાં છે. તે તે લેકમાં તે તે જેની પ્રધાનતા-બહુલતાના કારણે તે તે લેકનાં નામે પણ સૂચક રીતે પડયાં છે (૧). સ્વર્ગના દેવતાઓના જેના કારણે દેવલેક (૨) પશુ-પક્ષી એવા તિર્યંચ ની બહુલતાના કારણે મધ્યવતી લેકને તિષ્ઠલેક અથવા તેને જ મનુષ્યની શ્રેષ્ઠતાના કારણે મનુષ્યલોક પણ કહ્યો છે. (૩) નરકના નારકી છે. સાત રાજલોક પરિમિત ક્ષેત્રમાં સાત નરકભૂમિમાં નારકી છે જ પ્રધાનપણે રહે છે. માટે નરકલો એમ નામ છે. દિશાના નામે ઉપરના સાત રાજલોકને ઊર્વલોક અને નીચેની દિશાના આધારે અલોક એમ પણ કહેવાય છે.
લોકની દષ્ટિએ વિચાર કરે અથવા ગતિની દષ્ટિએ વિચાર કરે તે પણ બંને રીતે તે તે ગતિ કે લોકના જીવની જ સિદ્ધિ થાય છે. અને તે તે જેના આધારે તે તે લોક કે ગતિની સિધ્ધિ થાય છે. ચારે ગતિ ચૌદ રાજલોકમાં પ્રસરેલી છે. અને ત્રણે લોક પણ ચૌદ રાજમાં જ છે. એમ, ગતિ અને લોક બન્નેનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે.
ચાર ગતિના સૂચક સ્વસ્તિકની ૨ પાંખડીઓ પરલોકને સૂચવે છે. સિદ્ધ કરે છે. નં. ૨ની દેવગતિની પાંખડી ઉપર કરે એટલે છેક ઉપર અનુત્તર વિમાન સુધી દેવલોકમાં જાય છે.
૭૬