________________
અધલક (પાતાળ) તિની નીચે અઢી દ્વીપની નીચેથી ૭ રાજલે કે સુધીમાં ૭ નાક પૃથ્વીઓ છે. આપણાથી અધો એટલે નીચે હોવાથી એલેક કહીએ છીએ. તેમાં નરક, પૃથ્વીઓ તથા ના કી જો જ હોવાથી નરકલાક પણ કહેવાય છે. રત્નપ્રભા આદિ સાત નામની પૃથ્વીઓ છે. ક્રમશઃ નીચે ઊતરતાં એક એકથી વધુ વિસ્તારવાળી છે. વધુ મોટી છે. ત્રણ નરક પૃથ્વીઓ સુધીમાં પરમાધામી (નરક સંત્રીઓ) છે, જેઓ નારકી ને નિર્દયપણે પડે છે. અસંખ્ય નારકી જ આ ૭ પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે અને પાપની કરુણ સજા ભોગવે છે.
આ સાતે નરક પૃથ્વીઓ કાંકરા, રેતી, કાદવ, ધૂમાડે તથા ઘોર અંધકારથી ભરેલી છે. છરાના જેવા અણદાર પથ્થરોવાળી આ નરક પૃથ્વીઓમાં જીવોને સતત ત્રાસ છે. નરકગતિમાં ૧૦ પ્રકારની તીવ્ર વેદના છે. નરઠમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પણ કરોડે-અબજો વર્ષોથી પણ ઘણાં વધારે સાગરોપમેની સંખ્યામાં છે.
મહકષ્ટ, ભયંકર દુઃખ અને તીવ્ર વેદનાઓથી ભરેલી આ નરકમાંના જે સતત દુઃખ ભોગવતા હોય છે. ત્યાં પણ જન્મ-મરણ સતત ચાલે છે. અસંખ્ય જ જન્મે છે અને મરે છે. આ પણ એક લેક છે. ચાર ગતિમાં તેની ગણતરી છે. [વધુ વિસ્તારથી નરકનું વર્ણક “નરન સિધિ” નામની વ્યાખ્યાન પુસ્તિકામાં કરેલ છે. ]