________________
मणुएह लेगनासो सुराहपरलोग सभवो समय । जीवतयाऽवत्थाणं नेहभवो नेव परलोओ ।।
હે આસન્ન કલ્યાણ મેતાર્ય! આ રીતે વસ્તુ માત્રને ત્રયાત્મક-ત્રિસ્વભાવી માનીને હવે આત્મા–ચેતન દ્રવ્ય ઉપર તે ત્રણે સ્વભાવને બેસાડી જુઓચેતન-આત્મા પણ આ ત્રણે સ્વરૂપે છે કે નહીં? એ જ પ્રમાણે, આ ભવ-જન્મ. સંસારમાં રહેલા જીવના પણ ઉત્પાદિ ત્રણે સ્વરૂપ હોય છે. જેમ કે, જ્યારે મનુષ્ય મરણ પામીને દેવલોક સ્વર્ગમાં ઉત્પન્ન થાય છે, ત્યારે મનુષ્યલોકના જન્મના પર્યાયને તે જીવ માટે નાશ થાય છે. અને સ્વર્ગમાં દેવ તરીકેના નવા પર્યાયની ઉત્પત્તિ થાય છે.
સ્વર્ગમાંથી પાછો એવે (મૃત્યુ પામે) તે ફરીથી આ લેકમાં પશુ-પક્ષી–મનુષ્યાદિની ગતિમાં આવી જન્મ ધારણ. કરે, ફરી ઉત્પન્ન થાય. આ રીતે એક જન્મને નાશ અને બીજા જન્મની ઉત્પત્તિ એમ બને પર્યાની અપેક્ષાએ ઉત્પત્તિ અને નાશ સ્પષ્ટ પ્રતીત થાય છે. અને મૂળભૂત ચેતના-ચૈતન્ય દ્રવ્ય સ્વરૂપે આત્મા સદાય નિત્ય રહ્યો. કેવળ અવસ્વ અવરથામાં આ લેક ન કહેવાય. તેમજ દેવાદિ પરલોક પણ ન કહેવાય. પરતુ ટ્યની વિવાહિત દેવળ જીવ દ્રવ્ય જ કહેવાય. આ પ્રમાણે જવાનો પણ ઉત્પાદ-વ્યય અને શ્રી એવા ત્રણે સ્વભાવે સ્પષ્ટ સિદ્ધ થાય છે.
ઈહલેાકમાંથી મરીને પરલોકમાં ઉત્પન થનાર જીવ પોતે આ પર્યાથી મનુષ્ય-દેવ–પશુ આદિ કહેવાય છે. પરંતુ જવ શૂન્ય દ્રવ્યની અપેક્ષાએ તે તેને ઈહલેક–પલેક આદિ જેવું કંઈ જ નથી. પરંતુ તેને માત્ર જીવ કહેવાય છે.
પપ