________________
૪૬મા વર્ષે કેવળજ્ઞાન-કેવળદર્શન પામી સર્વ-સર્વદશી બન્યા. ૧૬ વર્ષ સુધી કેવળપણે વિચરી અનેક આત્માઓને તાય. દરમાં વર્ષની અંતિમ ઉંમરે રાજગૃહી પધાર્યા. ૧ માસના નિર્જલ ઉપવાસપૂર્વક અંતિમ સંલેષણ કરીને વાદ--- ગમન અનશન કરીને પ્રભુની હયાતીમાં જ મોક્ષે સિધાવ્યાસદાના માટે સિંધના ધામમાં બિરાજમાન થયા. અજર-અમરપદ પામ્યા...નિરંજન-નિરાકાર બન્યા
ચૌદ રાજલોકમાં-ત્રણ લોકની વ્યવસ્થા
ઈહ (આ) લેક, પરલેક વગેરે વિષયેની સિદ્ધિ પ્રથમ આવશ્યક છે. આ લેકની સિદ્ધ થશે તે જ આગળ પુનર્જન્મની પણ સિદ્ધ થશે. કારણ, પુનર્જન્મ અથત ફરીથી જન્મ. તે પહેલો પ્રશ્ન તે એ થશે કે આ ફરીથી જન્મ કયાં થયો? કયાં થશે ? કયાં એ શબ્દ ભૌગોલિક ક્ષેત્ર-સ્થાન સૂચવે છે. માટે જે જે ક્ષેત્ર-સ્થામાં જીવનાં જન્મ-મરણ આદિ થતાં હોય, સંસર-પરિક્રમણ થતું હોય, ગત્યતર-એક ગતિમાંથી. બીજી ગતિમાં, બીજી ગતિમાં પણ જન્મ-મરણ થતાં હોય તે ભૌગોલિક સ્થાન તરીકેના ક્ષેત્રને લેક તરીકે જાણવાનું છે. તે લક કયાં છે? કેટલા છે? તેનું પ્રમાણ વગેરે રવરૂપ જાણવા માટે પણ (બ્રહ્માંડનું) લેક-આદિનું વરૂપ જાણવું જરૂરી છે