________________
દેવનિ, અંધકાર, પ્રકાશ આદિ પુદ્ગલાસ્તિકાયના તને આધાર એક માત્ર વૈશાખ પુરુષાકાર, (વિષ્ઠભ પુરુષાકાર) લેકમાત્ર છે. કાકાશ પરિમિત ક્ષેત્ર જ આ સર્વ પદાર્થોને. આધાર માત્ર છે. એટલે એ પરિમિત ક્ષેત્રને લેકાકાશ પ્રમાણે કહીએ છીએ. જે આકાશ લેકની સીમાની અંતર્ગત છે તે
કાકાશ અને જે લેક સીમાને બહાર અનઃ આકાશ છે. તે અલકાકાશ કહેવાય. અવલેકના અનન ક્ષેત્રમાં રહેલું આકાશ તે અલકાકાશ, જ્યાં કંઈ જ નથી. ચૌદ રાજલક
રજજુ એ માપ વિશેષના પ્રમાણનું નામ છે. દેવતાઓએ રવશક્તિથી લેખંડને મેટો વજનદાર ગળે ફેંક હોય અને તે પડતા–પડતા છ મહિના સુધી નીચે પડે.....એ છ મહિના. સુધી પડતા-પડતા જેટલો ક્ષેત્ર સ્પર્યો તે ૧ રાજક[એક રજજુ પરિમિત લોક ] જજુ એટલે રરસી-દેરી, તે માપનું સૂચક સાધન છે. તેવા ૧૪ રજજુ પ્રમાણ લોકને. ચિદાજ લેક કહીએ છીએ. પુરુષે ડે [કમર ઉપર ] હાથ દઈને પગ પહેળા કર્યા હોય તે આકાર. સહુથી ઉપર ૧. રાજલક પહે, કેણના ભાગે ૩ રાજલોક પહોળે અને કમરના ભાગે પાછે ૧ રાજલક પહોળે અને કમરના ભાગથી નીચે ઊતરતા–ઊતરતા ક્રમશઃ વધતે ઊંચે એ ૧૪ રાજક પરિમિત લોકાકાશ ક્ષેત્ર છે. તેમાં જ છે અને પુદગલ. અજવાદિ ત ભરેલા પડ્યા છે.