________________
તે પછી જગતમાં આજ દિવસ સુધીમાં અનન્ત-સવ વસ્તુએના નાશ થઈ ગયા હેાત. કારણ, કાળ અનન્ત વીતી ગયા છે. તા પછી કઈ જ અવશિષ્ટ રહ્યું જ ન હેાત, અને ક્રમશઃ સવ વસ્તુઓના ઉછેદ-નાશ માની લઈએ તે પણ પ્રત્યક્ષ દૃષ્ટિગેાચર થતી અનેક વસ્તુએ જોતાં હેતુમાં દેષ આવશે. માટે અસની ઉત્પતિ માનવી અને સત્ એવા વિદ્યમાન પદાર્થીના સવથા નાશ માનવાથી જગતની વ્યવસ્થા જ નહીં ચાલી શકે, માટે તે પક્ષ સદોષ–દોષ યુકત છે.
એટલે જગતમાં જે અવસ્થિત–વિદ્યમાન સત પદાર્થ છે તેના જ આંશિકરૂપે એકરૂપે વિનાશ અને અન્યરૂપે ઉત્પાદ માનવા જોઇએ. દા. ત., માટી એવા સત વિદ્યમાન પાના ઘટ રૂપે વિનાશ અને પછી કળશાકારે ઉત્પત્તિ, સાનાની વીંટીરૂપે ઉત્પત્તિ અને પછી વિનાશ, ફરી બંગડી આકારે ઉત્પત્તિ એ જ પ્રમાણે જગતના સર્વ પદાર્થાંમાં ઉત્પાદ અને વિનાશની ઘટના છે, વ્યવસ્થા છે. ફોઈ પણ પદાથ એવે નથી જે મૂળ દ્રવ્યરૂપે નિત્ય ન હાય, અને પર્યાયની અપેક્ષાએ ઉપાદ્ય-વિનાશ સ્વભાવી ન હોય તે બને જ નહી, માટે સર્વ પદાર્થ ઉત્પાદ વિનાશશીલ સ્વભાવવાળા છે.
“વમુળાય–વય-ધ્રુવસટ્ટાવ` મય સ–” માટે જ સં વસ્તુ (પદાર્થાં) ઉત્પાદ—વ્યય (વિનાશ) અને ધ્રુવ (નિય) સ્વભાવમય જ છે. “તસ્તાર્ વસ્તુ ત્રયામમ્” તેથી વસ્તુ ત્રણે સ્વભાવી છે. ઉત્પન્ન પણ થાય છે, નષ્ટ પણ થાય છે. અને નિત્ય પણ રહે છે. પરન્તુ વસ્તુને સવ થા ઉચ્છેદ-નાથ
૫૩