________________
આ
છે
તેથી હું પારમાર્થિક પ્રત્યક્ષ (કેવળજ્ઞાન)થી હું નરકને જે છું, નારીઓને પણ જોઉં છું, તથા જાણું છું અને જેવું જેઉં છું અને જાણું છું તેવું જ તારી આગળ વર્ણન કરું છું. માટે તેમાં યથાર્થતા અને વાસ્તવિકતા તારે સ્વીકાર કરવી. તેમાં સંદેહ ન રાખ.
આ સાંભળીને સર્વજ્ઞતાની યથાર્થ પ્રતીતિ કરીને અક. પિતનતમસ્તક થઈ ગયે. અને પછી બીજે પ્રશ્ન પૂછે-હે કૃપાલુ ! જે ખરેખર નારકી જીવે છે તે પછી તે અહીં આવતા કેમ નથી ? નારકીઓ અહીં આવતા કેમ નથી ? .
(રાજા પ્રદેશીએ પણ કેશી ગણધરને એવો જ પ્રશ્ન પૂછતાં કહ્યું હતું. મહારાજ ! મારા દાદા મહાનાસ્તિક હતા. ઘણું પાપ કરતા હતા. અને તમારા કહેવા પ્રમાણે ઘણું પાપ કરનારા જે નરકમાં જાય તે મેં મારા દાદાને કહ્યું હતું કે જે તમે નરકમાં જાઓ તે મને અહીંયાં કહેવા આવજે. ત્યાં શું છે ? ત્યાં કેવું દુઃખ છે ? પાપની સજા કેવી ભોગવવી પડે છે ? વગેરે. પરંતુ મહારાજ ! મારા દાદાને મરી ગયે વર્ષો વીતી ગયાં છે અને હજી સુધી આવ્યા નથી. જે નરક જેવી કોઈ ગતિ કે કંઈ પણ હોત તે મારા દાદા આવ્યા હતા. પરન્તુ નથી આવ્યા. માટે નરક નથી, નારકી નથી. એને મારે દઢ મત છે.
ઉત્તર–પ્રદેશી રાજાના આ પ્રશ્નને ઉત્તર આપતાં પૂ. કેશીગણઘરે ફરમાવ્યું- હે પ્રદેશી ! ધારે કે એક મનુષ્ય ઘરેથી કહીને નીકળે છે કે હું હમણું પાડે છેડી વારમાં જ આવું છું
૧૨.