________________
અને તે સર્વવ્યાપી હેવાથી પણ પરલેક કેવી રીતે સંભવે બ્રહ્મબિન્દુપનિષદમાં કહ્યું છે કે
एक एव हि भूतात्मा भुते भुते व्यवस्थित :। एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥ -દરેક ભૂતામાં રહેનાર એ એક જ ભૂતાત્મા છે. અને તે એક છતાં એકરૂપે અને જેમ પાણીમાં ચંદ્રમા દેખાય અને અનેકરૂપ થાય છે તેમ પ્રતિબિંબની જેમ અનેક રૂપે પણ, દેખાય છે.
“gવવાદિતાં વ્ર”, “નાનાસિતં વિન"
એક જ અને અદ્વિતીય અર્થાત એના જે બીજે કઈ નથી એ બ્રહ્મ જ છે. એથી અતિરિકત બીજુ કંઈ જ નથી.. આવે પણ પક્ષ છે. અને તે બ્રહ્મને જ સત્ય માને છે. પરંતુ જગત મિથ્યા માને છે. “ત્રમાં મિથ્થા” અદ્વિતીય –એટલે બીજે નથી જ. માટે અદ્વિતીય અને તેથી એકમેવ એમ જ એમ કહેવામાં આવે છે. આ પક્ષના મતની માન્યતા પ્રમાણે પણ એક જ બ્રહ્મા એ જ પરમ આત્મા છે. અને માત્ર ઉપાધિભેદથી બધા શરીરમાં પાણીમાં ચંદ્રના અનેક પ્રતિબિમ્બની જેમ અનેકરૂપે દેખાય છે.
આના ઉપરથી પણ મેતાર્યજી શંકા કરે છે કે તે પછી પરલેક માનવે જ કેનો ? એક જ આત્મા અને તે જ આકાશની જેમ સર્વવ્યાપી છે.” વિભુ છે. “સર્વમુર્ત રાત્નિ વિમુત્વ” સર્વમુર્ત દ્રવ્યની સાથે સંયોગ સંબંધથી સંકળાયેલ એ દ્રવ્ય તે વિભુ-વ્યાપક કહેવાય. એ એક
૨૯