________________
વ્યય, વિનાશ સ્વભાવી તથા ધ્રવ્ય, પ્રવ-નિત્ય સ્વભાવી એવી વસ્તુ છે. એક જ વસ્તુ આ ત્રણે અવસ્થાવાળી છે. ઉપર-ઉપરથી નજર કરતા એમ લાગશે કે આ પરસ્પર વિરુદ્ધ ધર્મો એક જ વસ્તુમાં કેવી રીતે રહી શકે ? સંભવ નથી લાગતું. પરંતુ એવું નથી. બહુ વિચાર કરતા તે વસ્તુ સ્પષ્ટ રીતે આ ત્રણે વિભાવવાળી દેખાય છે. દા. ત. એક વસ્તુ-વીંટી આપણે જોઈ. વીટી એક આકાર છે. પર્યાય છે. તેનું મૂળ દ્રવ્ય સોનું છે. અને પીળાપણું વગેરે તેને ગુણ છે. હવે તેની પર્યાયે એટલે આકાર બદલાવી પી શકાય છે. વીટી ન ગમી તે ઓગાળીને ચેન બનાવી, તે ન ગમી તે ઓગાળીને બંગડી બનાવી. તે ન ગમી તે ફરી ઓગાળીને કંદોરે-હાર વગેરે બનાવ્યા. બરે બરે છે. આકાર બદલાતે ગયે. પરન્તુ મૂળભૂત દ્રવ્ય એનું બદલાયું ? શું એનું પીત્તળ થઈ ગયું ? ના. એનું તો એનું એ જ રહ્યું છે. પરંતુ આકાર (પર્યાય) બદલાશે.
પર્યાય બદલાણ ત્યારે શું થયું ? કેવી રીતે બદલાઈ ? પરિવર્તનમાં શી પ્રક્રિયા થઈ ? એ જોતાં સ્પષ્ટ ખ્યાલ આવશે કે એક આકાર નષ્ટ થશે અને બીજે નો આકાર ઉત્પન્ન થ, બ. વીંટીને ઓગાળતા વટનો આકાર નટ થયા અને ચેનની નવી આકાર બની, ઉપન થયે. ચેન ન ગમી અને તેને ઓગાળતા ચેનની આકાર નષ્ટ થઈ. અને બંગડી. બનાવતા નવી પર્યાય ઉપન થઈ. આ પ્રમાણે એક ઉત્પન્ન થયે, બીજે નષ્ટ થયું ત્યારે જ પર્યાય બની. એટલે ઉત્પન.