________________
દ્રવ્ય-ગુણ અને પર્યાય
દ્રવ્ય માત્ર દ્રવ્ય જ નથી. પરંતુ દ્રવ્યમાં ગુણે છે. અને પર્યાય એટલે તેને વિશિષ્ટ આકાર પણ છે. દ્રવ્ય (Substence), pe (Attribute), yule (Mode, Share) આ ત્રણ અવરથા વિશેષવાળું દ્રવ્ય છે. તેને દ્રવ્ય કહો, પદાર્થ કહે, વરતુ કહે, ચર્થ, સાવ અને ભાવ પણ કહી શકાય છે. દ્રવ્યનું લક્ષણ કરતા કહ્યું છે કે “ગુજાર્યાયવ૬ =zશ' ગુણ અને પર્યાયવાળું જે હોય તે દ્રવ્ય કહેવાય. કઈ પણ દ્રવ્ય કે વસ્તુ જગતમાં ગુણ વગરની નથી તેમજ આકાર વિશેષ એટલે પર્યાય વિનાની પણ નથી.
એ જ પ્રમાણે આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય છે. જ્ઞાન-દર્શન, સુખ-દુઃખાદિ તેને ગુણ છે. અને સંસારમાં દેવ-મનુષ્ય – પશુ-પક્ષી આદિ તેની પર્યાયે એટલે આકાર વિશેષ છે. આત્મા આ આકારમાં રહે છે. આ પર્યાયવાલે છે. દ્રવ્ય સ્વરવરૂપમાં સદાય નિત્ય રહે છે. જ્યારે સુણ પાયે પરિવર્તન શીલ છે. બદલતા રહે છે. ત્રિપદીનું સ્વરૂપ | સર્વશ તીર્થંકર પરમાત્માએ સમસ્ત બ્રહ્માણ્ડના સર્વ પદાર્થોની ત્રણ અવસ્થા બતાવી છે. તે ત્રિપદી =ણ પદના સિદ્ધાન્તથી ઓળખાય છે. તે આ પ્રમાણે છે. “વા. વિરમે ઘા, પુરૂ વ અર્ધમાગધી-પ્રાકૃતના આ સિધાન્તને પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થમાં આ પ્રમાણે વર્ણવ્યું છે. ‘૩પ-દય-ધ્રૌથયુ ” અર્થાત ઉત્પન્નશીલ,