________________
આકાશના જે અમૂર્ત હોવાથી પણ તેને સંસાર નહીં ઘટે અને સંસાર નહીં હોય તે પરલેક નહી ઘટે. ભગવન્ત ફરમાવે છે, તે સૌમ્ય ! मन्नसि विणासि चेया उप्पत्तिमयाइओ जहा कुमो । नणु एवं चिय साहणमविणसित्तेवि से साम्म ||
ઘડાની જેમ આત્માને ઉત્પત્તિમાન અને પર્યાય સ્વરૂપ માનીને તું તેને અનિત્ય છે. જેમ કે થાંભલા વગેરે. આ પ્રમાણે અનિત્ય ચૈતન્યથી અભિન્ન એ આત્મા પણ અનિત્ય રહેવાથી તેને પરલેક નથી, એમ જે તું માને છે તે એગ્ય છે. કારણ કે ચૌતન્ય વિજ્ઞાન એકતે અનિત્ય નથી. પણ કથંચિત્ નિત્ય છે. કારણે તે પણ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય સ્વરૂપ છે. પર્યાયની દ્રષ્ટિએ ઉત્પન્ન થતી હોવાથી જેમ વસ્તુ અનિત્ય છે, તેમ દ્રવ્ય સ્વરૂપથી વસ્તુ કથંચિંત નિત્ય પણ સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે કથંચિત નિત્ય વિજ્ઞાનથી અભિન્ન એ આત્મા પણ સ્વ. દ્રવ્યથી કથંચિત નિત્ય છે. માટે પરલોક નથી. એમ કહી ન શકાય.
જે હેતુઓ વડે તે વિજ્ઞાનને અનિત્ય સિદ્ધ કર્યું છે તે જ હેતુઓ વડે તેને નિત્ય પણ સિદ્ધ કરી શકાય. અર્થાત જે ઉત્પતિશીલ હોય છે, કે જે પર્યાય હોય છે તે સર્વથા વિનાશી – અનિત્ય નહીં પરંતુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય-ધવા પણ હોય છે.
મેતાર્ય–આ કેવી રીતે બને ?
ભગવાન–વસ્તુ માત્રને સ્વભાવ જ ઉત્પાદ - વ્યય અને ધ્રૌવ્યમય છે. કઈ પણ વસ્તુમાં આ ત્રણમાંથી માત્ર એક જ
૪૮