________________
મેતાર્ય – હે ભગવંત! ઘડે તે ઉત્પત્તિવાળે હેવાથી વિનાશી-અનિત્ય છે તે પછી તેને જ આપ નિત્ય અવિનાશી કેવી રીતે કહે છે ? અને ઘડાનું દૃષ્ટાન્ત લઈને વિનાશી ઘડાના આધારે વિજ્ઞાનને અવિનાશી આ૫ કેવી રીતે સિદ્ધ કરે છે ?
ભગવન્ત-હે આસન્ન કલ્યાણી! પહેલાં તે એ બરોબર સમજી લે કે ઘડે એ શું છે? રૂપ-રસ-ગંધ અને સ્પર્શ એ ઘડાના ગુણે છે. ઘડાને આકાર અને સંખ્યા એ આકૃતિ (પર્યાય) છે, માટી એ દ્રવ્ય છે અને પાણી લાવવું (જલાહરણાદિ આદિ શકિત ક્રિયા છે. આટલું ઘડાનું સ્વરૂપ છે. હવે વિચાર કર. આ ઘડે ઉત્પાદ વિનાશ-પ્રૌવ્ય એમ ત્રયાત્મક છે. દ્રવ્યથી ઘડે નિત્ય, આકારની ઉત્પત્તિ-નાશ આદિથી પર્યાયની અપેક્ષાએ અનિત્ય એમ ઊભય વરૂપ દ્રવ્યથી નિત્ય તથા વિજ્ઞાન પર્યાયમાં ઉત્પત્તિની– નાશની દષ્ટિથી અનિત્ય એમ નિત્યાનિત્ય આમા સિદ્ધ થાય છે. જેમ માટીમાંથી એક
આકારરૂપે ઘડો ઉત્પન થતું હોય ત્યારે તે આકાર એક પર્યાય બને. માટીને પિંડ આ આકારે છે. અને આકૃતિ બદલાય ત્યારે પહેલી પર્યાય નષ્ટ પામે અને બીજી પર્યાય ઉત્પન્ન થાય. આ પ્રમાણે ઉપાદ-વિનાશ બને સિદ્ધ થાય છે. તેથી તે ઘડ અનિત્ય છે. પરંતુ માટીરૂપ મૂળ દ્રવ્યને તે કઈ જ થતું નથી. માટે મૂળ દ્રવ્યથી તે નિત્ય છે. સારાંશ એ કે માટી દ્રવ્ય ઘડે નિત્ય છે. અને માટી પિંડના આકાર વિશેષરૂપ ઘડે અનિત્ય છે. માટે નિત્યનિત્ય ઊભયાત્મક છે. એ જ પ્રમાણે
આ પ્રમાણે ઉપર માટી
ભારાંશ એ કે
૫૦