________________
નથી હતુ. પરન્તુ વસ્તુમાં આ ત્રણે અવસ્થા હાય છે. વસ્તુ મૂળ દ્રવ્યથી નિત્ય ધ્રુવ હાય છે, પર્યાંયથી નિત્ય એટલે ઉત્પાદ-વ્યય વભાવી હોય છે. માટે આ વાત જો તું તારી સમજણમાં ચાટ બેસાડી દે તે કોઇ શંકાને સ્થાન જ ન રહે, જો વરતુ ઉત્પત્તિના કારણે થચિત અનિત્ય કહેવાય તે દ્રવ્યગત ધ્રૌવ્યત્વપણાને લઈને નિત્ય પણ કહેવાય છે. એટલે એમ કહી શકાય કે વિજ્ઞાન એ નિત્ય છે, કારણ કે તે ઉત્પત્તિ શીલ છે. ઘડાની જેમ કથંચિત નિત્ય એવા વિજ્ઞાનથી અભિન્ન હાવાથી આત્મા પણ કૅથચિત નિત્ય થયા પછી પરલેકના અભાવ કેવી રીતે ઘટે ?
ખીજું, હે સૌમ્ય ! વિજ્ઞાનને વિનાશી સિધ્ધ કરવા તે‘ જે ‘ ઉત્પત્તિશીલ હૈાવાથી” એવા જે હેતુ આપ્યા છે તે વિરોધી અનુમાન (પ્રત્યાનુમાન) હેાવાથી વિરુધ્ધ અવ્યભિચારી છે, એટલે કે વિજ્ઞાનમાં તેની ઉત્પત્તિવાથી તુ તેને અનિત્ય માને છે, અને તું તારા હેતુને અવ્યભિચારી માને છે. પરન્તુ તેથી વિરુધ્ધ નિત્યતાને સિદ્ધ કરનાર વ્યભિચારી આજે પણ હેતુ છે. તેથી તે આપેલ હેતુ કારણ દેષયુકત છે. કારણ કે, વિજ્ઞાન એ સવથા નિત્ય વિનાશી ન હોઈ શકે, કારણ તે પણ વસ્તુ છે. અને જે વસ્તુ હાય તે ઘડાની જેમ એકાન્ત વિનાશી– અનિત્ય જ ન હેાય. કારણ, વસ્તુ પર્યાયની અપેક્ષાએ અનિત્ય-વિનાશી અને મૂળભૂત દ્રવ્યની અપેક્ષાએ નિત્ય – અવિનાશી હાય છે, માટે વતુ નિત્યાનિય ભય છે.
૪