________________
એટલે આત્માને ફક્ત નિત્ય કહે એ પણ અધૂરે સિદ્ધાંત છે. અને આત્માને ફકત અનિત્ય જ કહે એ પણ અધૂરો સિધાન્ત છે. એને એકાન્ત કહેવાય છે. એક જ અપેક્ષાથી જેવું તે એકાન્તવાદ. તે મિથ્યા છે. અપૂર્ણ છે. જ્યારે બધી અપેક્ષાઓથી વિચાર કરતા સંપૂર્ણ સ્વરૂપ નિશ્ચિત થાય છે. તેને અનેકાન્ત કહેવાય છે, તેથી “આત્મા નિત્યાનિત્ય છે.” એ સિધાન્ત અનેકાન્ત સિધાન્ત છે. માટે સર્વાગ સંપૂર્ણ સત્ય છે. સહઅનેકાન્ત તથા કમાનેકાન્તથી–ગુણ પર્યાયની અપેક્ષાઓ સાણ થાય છે. કયાર્થિક ના તથા પર્યાયાર્થિક નથી આ પ્રમાણે નિત્યનિત્ય સવરૂપ સ્પષ્ટ સિદ્ધ થાય છે. માટે આત્માને એકાન્ત નિત્ય પણ નહીં અને એકાન્ત અનિય પણ ન માને. “અનેકાન્ત રીતે નિત્યાનિત્ય જ માન જોઈએ. આ રીતે આત્માનું સ્વરૂપ નિત્યનિય સિધ થતા, તથા દ્ર–ગુરુ–પર્યાયની અપેક્ષાએ જોતા આત્માની આગામી અવસ્થા-પરલોક વિધિ પૂર્વજન્મ, પુનર્જન્મ વર્ગ-નરક તથા મેક્ષાદિ તરની સિદ્ધિ થશે. અન્યથા સંભવ નથી. નિત્યાનિત્યસ્વાદિ વિષયક પ્રશ્નોત્તરી
મેતાધવામી-વિજ્ઞાનને આત્માની સાથે ભેદ કે અમે શું માને ? હે ભગવાન ! ભેટ-કે અભેદ ગમે તે માને છત પS પર. નું અસ્તિત્વ ઘટી શકતું નથી. જે આત્માની સાથે વિજ્ઞાનને અભેદ માનીએ તો વિજ્ઞાન અનિત્ય હેવાથી નષ્ટ થઈ જાય છે એટલે જીવ પણ નષ્ટ થયે જ કહેવાય અને આત્મા નષ્ટ થઈ ગયા પછી પરલેક કેને થશે? આ રીતે