________________
"शैतन्यस्वरुपः परिणामी, कर्ता, साक्षादमोक्ता देह परिमाण प्रतिक्षेत्र भिन्न, पौदगलिकादृष्टवांश्चायम्"
આત્મા તન્યસ્વરૂપ છે, પરિણમી છે, શુભાશુભ કર્મને કર્તા છે, અને સ્વયં કરેલા કર્મના ફળ–પરિણામને સાક્ષાત ભકતા પણ આત્મા જ છે. અને તે દેહપરિમાણ માત્ર છે એટલે જે વખતે જેવું અને જેટલું શરીર મળે છે. તેમાં જ વ્યાપીને રહેવાવાળે છે. પણ શરીર બહાર નહીં, અને જગતમાં જેટલા શરીરે છે તે પ્રત્યેક શરીરમાં ભિન્ન-ભિન્ન સ્વતંત્ર આત્મા છે. એવા ચારે ગતિને અનન્તા શરીરે છે તેથી આત્મા અનન્ત છે. પુદ્ગલજન્ય કર્મને ગ્રહણ કરનાર પણ આત્મા છે. દુષ્ટ એ આત્મા પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ છે. વિશેષ વિરતારથી ઈન્દ્રભૂતિ ગૌતમના વ્યાખ્યાનમાં તેની ચર્ચા કરી છે ત્યાંથી જાણી લેવું) આત્મા નિત્ય છે કે અનિતા ?
જગતના જડ-ચેતનદિ સર્વ પદાર્થોના સ્વરૂપને જેવા માટે પરમાત્માએ ચાદ્દવાદ અનેકાન્તવાદની એક અલૌકિક દૃષ્ટિ આપી છે. પદાર્થ માત્ર સાપેક્ષિક છે. અપેક્ષા સહિત તે સાપેક્ષ. સ્વ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાથી એક દષ્ટિએ એ જ વસ્તુ સ્વરૂપમાં છે. પરંતુ એ જ વસ્તુ પર દ્રવ્ય, ક્ષેત્ર -કાળ, ભાવની પરરૂપની દૃષ્ટિથી જોતા નથી પણું; એટલે જ વસ્તુને છે અને નથી એમ બન્ને સ્વરૂપે કહી શકીએ છીએ.. સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી જે છે તે જ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવથી નથી. સંસારમાં તમામ આત્માદિ પદાર્થોને જોવા માટે