________________
આકાશ, પત્થર વગેરે કઈ ક્રિયા કરે છે? ના, કયારેય સંભવ નથી. પરંતુ તે સર્વ પ્રકારની ક્રિયા કરનાર એક માત્ર ચેતન દ્રવ્ય આત્મા જ છે. હા, આત્મા કિયા-પ્રવૃત્તિ કરતી વખતે ઘg સાધનેને સાથ-સહકાર લે છે. એટલે દેહ-શરીર, ઇન્દ્રિ મન, વચન, કાયા આદિ કિયામાં સહાયક સાધન જરૂર બને છે. પરંતુ તે સ્વયં કિયા નથી કરતા. તે કરણરૂપે છે. અને આત્મા કર્તા રૂપે છે. માટે આત્મા સક્રિય છે, નિષ્કિય નથી. અને જે કર્યા છે તે જ ભક્તા પણ છે. ક્ત–ભેતા ભાવ પણ આત્મામાં જ છે. જે શુભા-શુભ કર્મને કર્તા હોય તે જ તેના શુભાશુભ ફળને પણ લેતા હોય છે. આત્માને કર્તા ન માન અને ફકત જોક્તા માને એ પણ યુકિતસિધ નથી થતો. માટે કર્યા છે તે ફળને ભકતા છે એમ માનવું જ એગ્ય છે. આત્માને ક્રિયાશીલ-સકિય તથા કર્તા– ભે કતા ન માનીએ તે સંસારને વ્યવહાર જ નહીં ચાલી શકે. સુખ-દુઃખ જેવું કંઈ જ નહીં રહે. તે કઈ સુખી -દુઃખી જ નહીં રહે. પરંતુ ના. સંસારમાં સતત સર્વ પ્રકારની ક્રિયા આપણે જોઈએ છીએ. કર્તા એવા આમાની વિવિધ પ્રકારની કિયા જોઈએ છીએ. અને સુખ-દુઃખના ફળ ભેગવતા જીને પણ જોઈએ છે. અને ફળના અનન્ન પ્રકારે છે તેથી આત્મા પણ અનન્તા છે એ સિધાન્ત જ યુકિતસિધ છે.
આત્માના સ્વરૂપને જણાવતા લક્ષણેને એકત્ર એક સુત્રમાં ગુંથીને પ્રમાણનવતવાલેક ગ્રંથમાં પૂજ્ય વાદિદેવસૂરી મહારાજે જણાવ્યું છે કે